SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ અનુમોદના-પ્રશંસા વિચાર ततश्च 'मिथ्यादृशां गुणा न ग्राह्याः' इति कदाग्रहः परित्याज्य इत्यभिप्रायेणाह - इअ लोइअलोउत्तरसामन्नगुणप्पसंसणे सिद्धे । मिच्छदिट्ठीण गुणे ण पसंसामोत्ति दुव्वयणं ।।६।। इति लौकिकलोकोत्तरसामान्यगुणप्रशंसने सिद्धे । मिथ्यादृष्टीनां गुणान् न प्रशंसाम इति दुर्वचनम् ।।३६ ।। इअत्ति । इति अमुना प्रकारेण, लौकिकलोकोत्तरसामान्यगुणप्रशंसने सिद्ध इष्टसाधनत्वेन व्यवस्थिते, 'मिथ्यादृष्टीनां गुणान्न प्रशंसामः' इति दुर्वचनं, गुणमात्सर्यादेव तथावचनप्रवृत्तेः, न च 'नैवंभूतं मात्सर्यादेवोच्यते किन्तु सम्यग्दृष्टिमिथ्यादृष्टिसाधारणगुणप्रशंसया विशेषगुणातिशयभङ्गापत्तिभयादेव' इति शङ्कनीयं, एवं सति विरताविरतसाधारणसम्यक्त्वादिगुणप्रशंसाया अपि परिहारापत्तेः, तत्रापि विरतविशेषगुणातिशयभङ्गापत्तिभयतादवस्थ्यादिति ॥३६॥ दुर्वचनत्वं चास्य व्यक्त्या तत्प्रशंसाविधायकसद्वचनबाधात्सिद्ध्यतीति तदुपदर्शयति - તે અનુમોદનીય હોય એવી સમવ્યાપ્તિ થવાથી અનુમોદના-પ્રશંસા વચ્ચે વિષયના ભેદકૃત ભેદ સિદ્ધ થતો નથી. રૂપા (મિથ્યાત્વીના ગુણોને નહિ પ્રશંસીએ” એ દુર્વચન) તેથી ‘મિથ્યાત્વીઓના ગુણ ગ્રાહ્ય નથી' એવો કદાગ્રહ ત્યાજ્ય છે એવું જણાવવાના અભિપ્રાયથી પ્રકાર કહે છે – ગાથાર્થ આમ લૌકિક અને લોકોત્તરમાં સાધારણ ગુણોની પ્રશંસા કર્તવ્ય હોવી સિદ્ધ થતી હોઈ, “મિથ્યાદષ્ટિઓના ગુણોની અમે પ્રશંસા નહિ કરીએ એવું કહેવાતું વચન એ દુર્વચન છે. આમ લૌકિક-લોકોત્તર સાધારણ ગુણની પ્રશંસા ઈષ્ટસાધન છે એવું સિદ્ધ થએ છતે મિથ્યાત્વીઓના ગુણોની પ્રશંસા નહિ કરીએ” એવું કથન એ દુર્વચન જાણવું. કેમ કે ગુણો પરના માત્સર્યથી જ તેવું વચન બોલાય છે. “આવું વચન મિથ્યાત્વીઓનાં ગુણ પરના દ્વેષના કારણે જ બોલાય છે એવું નથી. પણ સમ્યકત્વી અને મિથ્યાત્વીમાં રહેલા સમાન ગુણોની પ્રશંસા કરવાથી સમ્યત્વીના વિશેષ ગુણોના ચઢિયાતાપણાનો મગજમાંથી ખ્યાલ નીકળી જવા રૂપ ભંગ થઈ જવાના ભયના કારણે બોલાય છે.” એવી દલીલ કરવી નહિ, કેમ કે તો પછી તો વિરત અને અવિરત સમ્યકત્વી એ બન્નેમાં સાધારણ રીતે રહેલા એવા સમ્યકત્વાદિ ગુણોની પ્રશંસા પણ છોડી દેવી પડશે, કારણ કે એવી પ્રશંસા કરવામાં પણ સાધુઓના વિશેષ ગુણોના અતિશયનો ભંગ થઈ જવાનો ભય તો ઊભો જ છે. li૩૬ll મિથ્યાત્વીના ગુણોની પ્રશંસા કરવાનું વિધાન કરનાર સર્વચનોનો વ્યક્ત રીતે બાધ થતો હોવાથી
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy