SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ બાદરનિગોદવ્યવહારિત્વ વિચાર मेवाऽसांव्यवहारिकत्वात्, सांव्यवहारिकभेदास्तु द्वादश, ते च इमे पृथिव्यादयः पञ्च, सूक्ष्मबादरतया द्विभेदाः, प्रत्येकवनस्पतयः त्रसाश्चेति ।। तथा भवभावनावृत्तावप्युक्तं-'अणाइमं एस भवे, अणाइमं च जीवे, अणाई अ सामनेण तस्स नाणावरणाइकम्मसंजोगो, अपज्जवसिओ अभव्वाणं, सपज्जवसिओ उण भव्वाणं। विसेसओ उण मिच्छत्ताविरइपमायकसायजोगेहि कम्मसंजोगो जायइत्ति सव्वेसिपि जीवाणं साईओ चेव। एसो जाओ अकामणिज्जराबालतवोकम्मसम्मत्तनाणविरइगुणेहि अवस्समेव विहडइत्ति सव्वेसिं सपज्जवसिओ चेव। तेण य कम्मपोग्गलसंजोअणाणुभावेणं वसंति सव्वेवि पाणिणो पुट्विं ताव अणंताणंतपोग्गलपरिअट्टे अणाइवणस्सइणिगोएसु, पीडिज्जति तत्थेगणिगोअसरीरे अणंता, परिणमंति असंखणिगोअसमुदयणिप्फण्णगोलयभावेणं, समगमणंता जीवा ऊससंति, समगं णीससंति, समगं आहारेंति, समगं परिणामयंति, समगं उप्पज्जति, समगं विपज्जन्ति, थीणद्धीमहाणिद्दागाढनाणावरणाइकम्मपोग्गलोदएणं न वेअंति अप्पाणं, न मुणंति परं, न सुणंति सदं, न पेच्छंति सरूवं, न अग्घायंति गंधं, એમાં અસાંવ્યવહારિકનો ભેદ એક જ છે, કેમ કે સૂક્ષ્મનિગોદજીવો જ અસાંવ્યવહારિક હોય છે. સાંવ્યવહારિકના ભેદો બાર છે - આ પૃથ્વી વગેરે પાંચના સૂક્ષ્મ-બાદર બબ્બે ભેદો, પ્રત્યેક વનસ્પતિ भने त्रस." તથા ભવભાવનાવૃત્તિમાં પણ કહ્યું છે કે – “અનાદિમાન્ આ સંસાર છે, અને અનાદિમાનું જીવ છે અને સામાન્યતઃ જ્ઞાનાવરણાદિકર્મસંયોગ પણ તેનો અનાદિ જ છે જે સંયોગ અભવ્યોનો ક્યારેય અંત પામતો નથી જ્યારે ભવ્યોનો અંત પામે છે. વિશેષ રીતે વિચારીએ તો મિથ્યાત્વ – અવિરતિ-પ્રમાદકષાય અને યોગોથી કર્મસંયોગ થાય છે. અને આ વિશેષ કર્મસંયોગ બધાને સાદિ જ હોય છે તેમજ ઉત્પન્ન થયેલ આ સંયોગ અકામનિર્જરા-બાળપ-ક્રિયા-સમ્યકત્વ-જ્ઞાન-વિરતિ વગેરે ગુણોથી અવશ્ય નાશ પામે છે. તેથી બધાને સાજો જ હોય છે. વળી આ કર્મપુદ્ગલસંયોગના વિપાકથી સર્વે જીવો પહેલાં અનંતાનંત પુદ્ગલપરાવર્ગો સુધી અનાદિવનસ્પતિનિગોદોમાં રહે છે. અસંખ્ય નિગોદશરીરના સમુદાયથી થયેલ ગોલા તરીકે પરિણમે છે. એક એક નિગોદશરીરમાં અનંતા જીવો પીડાય છે. તે અનંતા જીવો એક સાથે ઉચ્છવાસ લે છે. એક સાથે નિઃશ્વાસ મૂકે છે, એક સાથે આહાર લે છે, એક સાથે ઉત્પન્ન થાય છે, એક સાથે નાશ પામે છે, થાણદ્ધિમહાનિદ્રા ગાઢ જ્ઞાનાવરણ વગેરે કર્મપુદ્ગલોના ઉદયના કારણે પોતાને १. अनादिमानेष भवः, अनादिमांश्चजीवः, अनादिश्च सामान्येन तस्य ज्ञानावरणादिकर्मसंयोगः, अपर्यवसितोऽभव्यानां, सपर्यवसितश्च पुनर्भव्यानाम्। विशेषतः पुनर्मिथ्यात्वाविरतिप्रमादकषाययोगैः कर्मसंयोगो जायते, इति सर्वेषामपि जीवानां सादिक एव, एष जातःअकामनिर्जराबालतपःकर्मसम्यक्त्वज्ञानविरतिगुणैरवश्यमेव विघटते इति सर्वेषां सपर्यवसित एव। तेन च कर्मपुद्गलसंयोजनानुभावेन वसन्ति सर्वेऽपि प्राणिनः पूर्वं तावदनन्तानन्तपुद्गलपरावर्ताननादिवनस्पतिनिगोदेषु, पीड्यन्ते, तत्रैकनिगोदशरीरेऽनन्ताः, परिणमन्ति असंख्यनिगोदसमुदयनिष्पन्नगोलकभावेन । समकमनन्ता जीवा उच्छ्वसन्ति, समकं निःश्वसन्ति, समकमाहारयन्ति, समकं परिणामयन्ति, समकमुत्पद्यन्ते, समकं विपद्यन्ते, स्त्यानद्धिमहानिद्रागाढज्ञानावरणादिकर्मपुद्गलोदयेन न वेदयन्त्यात्मानं, न जानन्ति परं, न शृण्वन्ति शब्दं, न पश्यन्ति स्वरूपं, नाजिघ्रन्ति गन्धं,
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy