SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ मातियावर मगोगवीर रुमालागाई નિર્જરાભાવના વિકી!]]8]/૫ कामावमार વૈ JII)|FIી, દિવ4)] બ્રિા ફોમા, નિર્જરા વગેરે શબ્દો જૈનદર્શનની આગવી ભેટ છે. કોઈ પણ ધર્મમાં નિર્જરા જેવો શબ્દ નથી. ભગવાન _ll s૬ / મહાવીર સ્વામીએ જે કેટલાંક શબ્દો – જેને આપણે પારિભાષિક કહીએ છીએ તેવા – શબ્દોની ભેટ આપી. જેમ કે, ત્રિકાળવંદના, વર્તમાન જોગ, ક્ષેત્રસ્પર્શના, ધર્મલાભ બધા શબ્દો અર્થસંગત પણ છે. તે પૈકીનો એક શબ્દ છે નિર્જરા. મોક્ષતત્ત્વ જે નવમું છે, તેમાં ફરી એ કર્મો જીવને વળગતા નથી. જ્યારે નિર્જરામાં કર્મનો એક વખત વિયોગ થઈ જાય પછી જીવનું પરિણામ બદલાઈ જાય. તો એ કર્મ લાગે પણ છે. નિર્જરા થવામાં મુખ્યત્વે બાર પ્રકારનાં તપ છે. તેમાં છને અત્યંતર તપ કહ્યા છે અને છને બાહ્ય તપ કહ્યા છે. બાહ્ય તપ પણ અત્યંતર તપની પુષ્ટિ નિમિત્તે કરવાનું કહ્યું છે. કોઈનો વિનય કરવો તે અત્યંતર તપ છે. વિનય તપો ધર્મમાં પાંચ પ્રકાર દર્શાવ્યા છે. તેમાં ગુણ સ્તુતિ, અવગુણઢાંકણને પણ વિનય કહ્યો છે તે ખૂબ જ ચિંતન પછી નિપજતું તત્ત્વ છે. બાહ્ય તપમાં પહેલું અણશણ બતાવેલું છે. તેનો અર્થ આપણે કર્યો છે ઉણોદરી. જે ખાતાં હોય તે ઓછું = ખાવું આ નિયમ આરોગ્યની દૃષ્ટિએ પણ ઉત્તમ છે. લોકોએ અપનાવવા જેવો નિયમ છે. મોટે ભાગે | ઉણોદરીને બદલે ઠેઠ સુધી ઠાંસીને ખાય છે તેઓને શ્રમ હોતો નથી એટલે રોગરૂપે બહાર આવે છે. આજના માણસની જીવનશૈલી (લાઇફસ્ટાઇલ) બદલવા જેવી છે. પ્રભુ મહાવીરે ચીંધેલા માર્ગ ઉપર આજના માણસને આવવું પડશે, જો નિરોગી અને સુખી થવું હોય તો. 11 શાન્ત સુધારસ 11
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy