SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ વિષય કષાયને વશવર્તી જીવ, જન્મમરણને કરતા રે, ઘોર નરકનાં દુઃખડાં સહેતા, અનંત ભવમાં ભમતા ૨. પુણ્ય૦૫ મનવચકાયાથી જીવ ચંચલ, પાપપંક લેપાય રે, કર શ્રમ આશ્રવનો જય કરવા, ત્યજ તું અન્ય ઉપાય રે. પુણ્ય૦૬ મનવચકાયાના શુભ યોગો, વતીના શુભ વ્યાપાર રે, પુણ્ય કર્મ એ કાંચન બેડી, મુક્તિમાં રોકણહાર રે. પુણય૦૭ શુદ્ધ મતિ ધર હે બડભાગી!, કર આશ્રવનો રોધ રે. શાંત સુધારસ પાન કરીને, ધર સદ્દગુણ મન બોધ રે. પુણ્ય૦૮ 11 સપ્તમ બાઝવભાવના 11 || ૭ || मगलमामा સોનાની જંજીર બનીને બાધક બને છે. ૮ઃ હે વિનય! આશ્રવરૂપી પાપોને રોકવા માટે તારી બુદ્ધિને કામે લગાડ અને વિવેdhી कारसाठा સાથે સાથે થાક્યા વગર શાન્ત સુધારસનું પાન કર્યા કર! दियाकमम ]]ષ્ઠUJપ્રદ नदमयायम गारतितामि बाडायण
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy