SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ रणमा मातियावर यायावार रुग्रालागार गेयाष्टक विहागागा कामविमार विष्यणाझा हिसागानिय विमाणाय ॥७४॥ (रागः तोडी) परिहणीया रे, सुकृतिभिराश्रवा, हृदि समतामवधाय । प्रभवन्त्येते रे, भृशमुच्छृङ्खला, विभुगुणविभववधाय ॥ परि० ॥१॥ कुगुरुनियुक्ता रे, कुमतिपरिप्लुताः, शिवपुरपथमपहाय । प्रयतन्तेऽमी रे, क्रियया दुष्टया, प्रत्युत शिवविरहाय ॥ परि० ॥२॥ अविरतचित्ता रे, विषयवशीकृता, विषहन्ते वितनानि । इह परलोके रे, कर्मविपाकजा-न्यविरलदु:खशतानि ॥ परि० ॥३॥ करिझषमधुपा रे, शलभमृगादयो, विषयविनोदरसेन । हन्त लभन्ते रे, विविधा वेदना, बत परिणतिविरसेन ॥ परि० ॥४॥ 11 शान्त. सुधारस 11 ૧ઃ શ્રેયાર્થી જીવોએ હૈયામાં સમત્વને ધારણ કરીને કર્મબંધ માટે પ્રબળ કારણરૂપ આવ્યવોને છોડવા જોઈએ! આ આશ્રવો જો નિરંકુશ બની ગયા... તો ગુણોના વૈભવને વેરવિખેર કરી નાંખશે! ૨ઃ મિથ્યાત્વઃ દંભી ગુરુઓના રવાડે ચડીને અથવા પોતાની ગલત બુદ્ધિના ભોગ બનીને ચંચળ જીવો મોક્ષનો સાચો રસ્તો પડતો મૂકીને અશુદ્ધ અને અશુભ ક્રિયાઓમાં ફસાઈ જાય છે. આ રીતે મોક્ષથી વધુ ને વધુ દૂર ફેંકાય છે. ૩: અવિરતિઃ ત્યાગ... પ્રતિજ્ઞા કે અનુશાસન માટે જેને
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy