SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ गेयाष्टक गमयनक मातियावर मशागवार रुमालागार वरहा । विहागागाय कामविमाए वश्यणाझा हिलामा विमाणाध्य ॥४४॥ ॥ १ ॥ (राग : भीमपलास) विनय चिन्तय वस्तुतत्त्वं जगति निजमिह कस्य किम् । भवति मतिरिति यस्य हृदये, दुरितमुदयति तस्य किम् ॥ विनय० एक उत्पद्यते तनुमानेक एव विपद्यते ।। एक एव हि कर्म चिनुते, स सैकक: फलमश्नुते ॥ विनय० यस्य यावान् परपरिग्रहो, विविधममतावीवधः । जलधिविनिहितपोतयुक्त्या, पतति तावदसावधः ॥ विनय० स्वस्वभावं मद्यमुदितो, भुवि विलुप्य विचेष्टते । दृश्यतां परभावघटनात्, पतति विलुठति जृम्भते ॥ विनय० ॥ ४ ॥ ॥ शान्त सुधारस ॥ ૧ઃ ઓ વિનય! તું વસ્તુના વાસ્તવિક રૂપનું બરાબર ચિંતન કર! આ જગતની જેલમાં મારું પોતાનું છે શું? આવી પારદર્શી પ્રજ્ઞા જેના હૈયામાં પ્રગટી જાય.... એને વળી દુઃખ-દુરિત સ્પર્શી જ કેમ શકે? ૨: શરીરધારી આત્મા એકલો જ જન્મે છે અને એકલો જ મૃત્યુ પામે છે. કર્મોને પણ એકલો જ બાંધે છે અને એ કર્મોને એકલા જ ભોગવવાં પડે છે.
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy