SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પિતા મરીને પુત્ર બને છે, જનક બને છે પુત્રનો પ્રાણ, એ વિષમતા ચિત્ત વિચારી, કર સાર્થક ભવ ચતુર સુજાણ. દારુણ૦૫ દુઃખ ને ચિંતા રોગની જ્વાલા, એમાં ફસાયે જીવ બહુ વાર, રાગ ધરે શીદ એમાં ચેતન, એ છે ખેદની વાત વિચાર. દારુણ૦૬ આ યમ જાણે કાલ બટુક શો, કંઈક બતાવે સુખની હેર, સર્વે એકી સાથે સંહરતો, ઠગતો લઈ જાયે નિજ ઘેર. દારુણ૦૭ સકલ સંસારના ભયને છેદે, જિન વચનામૃત કલશ નિધાન, વિનય ધરે શિવ સુખ તે પામે, સગુણ શાંત સુધારસ પાન. દારુણ૦૮ || તૃતીય સંસારભાવના || // રૂ૭ | આ સંસારમાં જીવોને એ સુખ-સમૃદ્ધિ બતાવે છે. અને પછી એ માયાજાળ સંકેલીને લોકોને, બાળકની જેમ ઠગી લે મિયાતHITI છે. સંસાર એક ઇન્દ્રજાળ છે. સાચું કાંઈ નથી. ૮: હે આત્મન્ ! તું તારા મનમાં જિનવચનોનું ચિંતન કર. એ જિનવચનો 255 જ સંસારના સર્વ ભયોનો નાશ કરશે. શમરસનું અમૃતપાન કરીને તે મુક્તિને પ્રાપ્ત કરીશ. એ મુક્તિ, સર્વ દુઃખોના હિસ્સામયો સંપૂર્ણ વિલયરૂપ છે અને શાશ્વત સુખનું એક માત્ર ધામ છે. हाऊामद ]]ઠUJશ્રદ नहममारमा बाडााण
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy