________________
ગેયાષ્ટક
(રાગઃ ધન્યાશ્રી અથવા આતમ ભક્તિ મળ્યા કેઈ દેવા) દારુણ છે સંસાર અતિ આ, જન્મમરણ ભય ભીતિ, પદ પદ પીડે મોહ-૨ આ, ગળે પકડી કરે દુઃખી. દારુણ૰૧
સ્વજન સુત પરિચય બંધનમાં, શીદને જીવ બંધાયે ? પદ પદ અનુભવ અવનવ થાયે, પરભવ કલેશ તું પાયે. જીવ કદાચિત મદાંધ ફરતો, હોયે કા દીન હીન કંગાળ, કર્મવશે. આ વિધવિધ વેશે, નાટક કરતો આ સંસાર.
શૈશવ વશ પરવશ આ આતમ, યૌવનમાં મદથી ફુલાય, જર્જર થાય. જરાવશ પ્રાણી, છેવટ યમને હાથ મુકાય.
દારુણ૦૨
દારુણ ૩
દારુણ ૪
11 તૃતીય સંસારભાવના 1
॥ ૩૬ ॥
मगल मागीय राजका कारसाजाय
તે નિયામમાં RIઠાના Indu
ब्रहममा रम्म गारहितामा
BIના
Challor
છે! તું કર્મોને પરાધીન છે... માટે દરેક જન્મમાં તું નવાં-નવાં જુદાં-જુદાં રૂપ ધારણ કરે છે! સંસારના રંગમંચ ઉપર તું એક નાટકયો છે! ૪ઃ ક્યારેક તારી બાલ્ય અવસ્થા હોય છે... પછી તારુણ્યના તરવરાટથી ઉન્મત્ત હોય છે... પછી દુર્જય ઘડપણથી તારો દેહ ખખડી જાય છે અને છેલ્લે તું યમરાજની હથેળીમાં પડ્યો હોય છે!