SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ जगमानक सावियावर मशागवार चालागा वरहा । विहागाराम कामविमार वक्ष्यणाझा हिलामातिय विमाणय ॥२६॥ विद्यामन्त्रमहौषधिसेवां, सृजतु वशीकृतदेवाम् । रसतु रसायनमुपचयकरणं, तदपि न मुञ्चति मरणम् ॥ वि०॥ ४ ॥ वपुषि चिरं निरुणद्धि समीरं, पतति जलधिपरतीरम् । शिरसि गिरेरधिरोहति तरसा, तदपि स जीर्यति जरसा ॥ वि०॥ ५॥ सृजतीमसितशिरोरुहललितं, मनुजशिर: सितपलितम् । को विदधानां भूघनमरसं, प्रभवति रोर्बु जरसम् ॥ वि० ॥६॥ उद्यत उग्ररुजा जनकायः, क: स्यात्तत्र सहायः । एकोऽनुभवति विधुरुपरागं, विभजति कोऽपि न भागम् ॥ वि०॥७॥ शरणमेकमनुसर चतुरङ्गं, परिहर ममतासङ्गम् । विनय! रचय शिवसौख्यनिधानं, शान्तसुधारसपानम् ॥ वि०॥ ८॥ सुधारस 11 11 शान्त ૪: ભલેને દેવોને આધીન કરનારા મંત્રો, વિદ્યાઓ કે ઔષધિઓના પ્રયોગ કરો, અથવા તમારા શરીરને પુષ્ટ કરનારાં રસાયણોનું સેવન કરો, યાદ રાખો, મૃત્યુ તમને છોડવાનું નથી!પઃ ભલે તમે લાંબા સમય સુધી પ્રાણાયમ કરીને શ્વાસનિરોધ કરો, ભલે તમે સમુદ્રની પેલે પાર જઈને રહો, ભલે તમે પહાડોના શિખર ઉપર ચઢી જાઓ... પરંતુ એક દિવસ તમારું આ દેહનું પિંજરુ જીર્ણ થવાનું જ છે. ૬: કાળાભમ વાળથી શોભતા મસ્તકને સફેદ કરી નાંખનારી અને સુંદર શરીરને શુષ્ક કરી નાંખનારી જરા’ વૃદ્ધાવસ્થાને રોકવા કોણ સમર્થ છે? કોઈ જ સમર્થ નથી. ૭ઃ જ્યારે મનુષ્યના દેહમાં ઉગ્ર
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy