SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ मातियावर जगवीर कालागाड दरशहाशा बडागारा/घ म विमार छाडा हला गाउ विमारणा ॥ १६॥ ॥ शान्त सुधारस ll सुखमनुत्तरसुरावधि यदतिमेदुरं, कालतस्तदपि कलयति विरामम् । कतरदितरत्तदा वस्तु सांसारिकं, स्थिरतरं भवति चिन्तय निकामम् ॥ मूढ० यैः समं क्रीडिता ये च भृशमीडिता, यै: सहाकृष्णहि प्रीतिवादम् । तान् जनान् वीक्ष्य बत भस्मभूयङ्गतान्, निर्विशङ्काः स्म इति धिक् प्रमादम् ॥ मूढ. असदुन्मिष्य निमिषन्ति सिन्धूर्मिवच्चेतनाचेतनाः सर्वभावाः । इन्द्रजालोपमाः स्वजनजनसङ्गमास्तेषु रज्यन्ति मूढस्वभावाः ॥ ० कवलयन्नविरतं जङ्गमाजङ्गमं, जगदहो नैव तृप्यति कृतान्तः । मुखगतान् खादतस्तस्य करतलगतैर्न कथमुपलप्यसेऽस्माभिरन्तः ॥ नित्यमेकं चिदानन्दमयमात्मनो रूपमभिरूप्य सुखमनुभवेयम् । प्रशमरसनवसुधापानविनयोत्सवो, भवतु सततं सतामिह भवेऽयम् ॥ मूढ 118 11 ॥५॥ ॥६॥ ॥७॥ ॥ ८॥ ૪ઃ અનુત્તર દેવલોકનાં દેવોનાં સુખ પણ કાળે કરીને નષ્ટ થઈ જાય છે. તો પછી બીજી કઈ સંસારની વસ્તુ સ્થિર હોઈ શકે, તેનો પૂર્ણ વિચાર કર. ૫ઃ જેમની સાથે રમ્યા, જેમની સાથે સ્નેહની વાતો કરી, જેમનાં વખાણ કર્યાં તેમને ભસ્મ થયેલા જોઈને, પણ આપણે નિઃશંક વર્તીએ છીએ! આવા પ્રમાદને ધિક્કાર હો. ૬: સમુદ્રના તરંગોની જેમ બધા સજીવ-નિર્જીવ પદાર્થો જન્મે છે ને વિલય પામે છે, ઇન્દ્રજાળ જેવા સ્વજનોના અને ધનના સંયોગો મળેલા છે. તેમાં મૂઢ જીવો રંગાઈ જાય છે. ૭ઃ આશ્વર્ય! સ્થાવર-જંગમ જગતને હમેશાં ભક્ષણ કરતો કાળ કદાપિ તૃપ્ત થયો નથી; એવા
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy