SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિ माविद्यावा समागवीर रुमालागार -ત્રવરદી વિડી///૫//૫ कामविमा વૈદI]ST, महिलामाथि " [14મ[[]]લું | | ૨૨ // | પચ્યા || શ્રી હીરવિજયસૂરીશ્વર કેરા શિષ્ય સોદર હતા બે, શ્રી સોમવિજય વાચક – વાચકવર કીર્તિવિજય અને ૧ | ગીત || તેમાં શ્રીકીર્તિવિજય વાચક- શિષ્ય ઉપાધ્યાય વિનયવિજયજીએ; શાંતસુધારસ નામે વિરચ્યો આ ભાવના પ્રબંધ ખરે! ૨ શિખિ નયન સિંધુ શશિમિત વર્ષે ગંધારમાં પ્રમોદભર્યો, શ્રી વિજયપ્રભસૂરિ પ્રસાદથી યત્ન એહ સફળ થયો. ૩ || શાન્ત સુધારસ - ગેય કાવ્ય || | ઉપજાતિ || રે! ચંદ્રમા સોળ કળાથી જેમ, સંપૂર્ણ વૈને જગને ઉજાળે! વિસ્તારજો મંગળ, ગ્રંથ તેમ સંપૂર્ણ આ સોળ પ્રકાશમાળે! ૪ જિહાં લગે સૂરજ તેમ ચંદ્ર આ વિશ્વમાં નિત્ય ઊગે અતંદ્ર; તિહાં લગે ગ્રંથ પ્રકાશવંતો આ દ્યો તમોને નિત હર્ષ સંતો! પ
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy