SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ માધ્યચ્ય ભાવના 11 માધ્યરચ્ય ભાવના 11 | || શાલિની || થાકેલાને જ્યાં વિસામો મળે છે, માંદા પામે પ્રીતિ જે મેળવીને; રોષે રાગ દ્વેષ વૈરી મળે છે, નિત્યે તે માધ્યચ્ચ વ્હાલું અમોને! ૧ જુદા જુદા કર્મથી ભિન્ન મર્યે, સૌ આ વિશ્વમાં ભિન્ન ધર્મે! સારા માઠા ચેષ્ટિતે સુજ્ઞ ત્યારે, કોના કોના રોષ કે તોષ ધારે? ૨ વીરસ્વામીથી કહેતો અસત્ય, ન્હોતો રોકાયો જમાલિ સ્વશિષ્ય, બીજાને તો પાપથી કોણ વારે? તેથી કલ્યાણી ઉદાસી જ તારે. ૩ અહતો કે શું મહાશક્તિવંતા, ધર્મે જોડે કોઈને યે દમંતા? આપે સાચો ધર્મનો માર્ગ કિંતુ, જેણે પામો પાર સંસારસિંધુ! ૪ પીઓ ઔદાસીન્ય પીયૂષ તેણે, સંતો! વારંવાર.... પામો જ જેણેઆનંદોના ઉલ્લર્સતા તરંગેખેલી જીવન્મુક્તિના સૌખ્યરંગે! ૫ // ૨૨I. (मगनमा Vઠ્ઠddr दिशाकमा दाङामद ]]]]પ્રદ नहममारम गारदिाता છેડો!] 94/
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy