________________
॥ ઉપજાતિ |
ખાડા ખર્ણતા નિજ હાથ પોતે, એવા સ્વયં ત્યાં સરકી પડે છે! ત્યાંથી રહ્યું નીકળવું ય દૂરે, નીચે પડતા નવ ક્યાંય થંભે. ૪ રચી નવા નાસ્તિકતાદિ વાદ, એણી પરે એ આચરતા પ્રમાદ, ડૂબી નિગોદાદિકમાં અરે! તે, દોષે બળ્યા દુઃખ દુરંત વેદે! ૫ ન સાંભળે જેહ હિતોપદેશ, હૈયે ધરે ના વળી ધર્મલેશ; શેં તેમના રોગ દૂરે કરાય? તેનો અહો એક જ એ ઉપાય. ૬
॥ અનુષ્ટુપ |
એમ જે પ૨નાં દુઃખ, હરવા ચિંતવે ઉરે; ભાવિમાં હિતકારી તે, અવિકારી સુખો વરે! ૭
1 કરુણા ભાવના 1
॥ ૨૨૩ |
(मगलमा વનવા
वारसाड
दिक्षाक
RIH |
TTLTU |
नदममा गारदाता નાનામાં