SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૨ બોધિદુર્લભ ભાવના || બોધિદુર્લભ ભાવના ll | || મંદાક્રાન્તા | જેણે સૌને ચકિત કરતા સ્વર્ગના ભોગ રંગ, ઊંચા ભોગી કુળ મહીં વળી જન્મ ઉલ્લાસ સંગ, ને આપે જે પદવી પરમબ્રહ્મની તે અનન્ય, સેવો નિત્યે પરમદુલહું બોધિનું રત્ન ધન્ય! ૧ | ભુજંગપ્રયાત || અનાદિ નિગોદાંધ કૂપે પડેલા, સદા જન્મ ને મૃત્યુ દુઃખે પીડેલા, જીવો ક્યાંથી તેવી પરિણામ શુદ્ધિ લહે? જેથી પામે હહીં ત્યાંથી મુક્તિ? ૨ લહે નીકળી ત્યાંથી જો સ્થાવરત્વ, વળી દુલ્લહું તે જીવોને ત્રસત્વ; ત્રસર્વેય દુર્લભ્ય છે માનવત્વ, સ્થિરાયુષ્ય પંચેન્દ્રિયાદિથી યુક્ત. ૩ મનુષ્યત્વ તેવું કહીનેય ઘેલો, મહામોહ-મિથ્યાત્વ-માયાથી મેલો; ભમંતો બૂડી ઘોર સંસાર ખાડે, ફરી પામશે બોધિનું રત્ન ક્યાં રે! ૪ | ૨9રૂ I (मालमागीय Tagadh), कारसाठाय दियाकममा | શિખરિણી || ઘણેરા પંથો, ને ડગ-ડગ ફરે કૈક કુમતિ, કુતર્કો વિસ્તારી નિજ-નિજ મતોને નિરૂપતા, ન આવે દેવો હયાં, અતિશય નથી કોઈય છતાં, રહે આવા કાળે દઢ ધરમમાં, તે જ સુકૃતિ! ૫ गारहिताामવૈચ્છીક્ષIJ[૧]
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy