SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૧ લોઝસ્વરૂપ ભાવના 11 લોકસ્વરૂપ ભાવના 11 || શાલિની || નીચે નીચે સાત રત્નપ્રભાદી, જે છે નર્કો છત્ર આકારધારી, તેણે પૂર્યો આ અધોલોક જેના, પાદો એ છે સાત રજ્જુ પહોળા. ૧ હોળો તિછલોક એક રાજ, જ્યાં છે દ્વીપો અબ્ધિવીંટયા અસંખ્ય, વીંટી જ્યોતિચક્રની કાંચિ રમ્ય, જેનો સોહે પાતળો કેડ ભાગ. ૨ ઊર્વે લોકો જેહનો બ્રહ્મસ્વર્ગ હોળો રજ્જુ પાંચ છે કોણિભાગ, હોળો રજૂ એક લોકાંત જાસ, મૌલી સિદ્ધારૂપ જ્યોતે લસંત. ૩ જે વૈશાખ સ્થાનકે પાદ રાખી, કેડે મૂકી હાથ બને અનાદિકાળેથી ઊભો છ ટટ્ટાર નિત્ય, થાક્યો લાગે તોય મુદ્રા અખિન. ૪ તે આ જાણો લોક નામે પુરુષ, ષટ્રદ્રવ્યાત્મા શાશ્વતો ને અનાદિઅનંતો ને ધર્મ આકાશ આદિ, દ્રવ્ય પૂર્યા જેહના સર્વદશ. ૫ રંગસ્થાન પુદ્ગલોનું અને જે નાના રૂપે નાચતા જીવનું છે, કાલોદ્યોગાદિકના ભાવે કર્મ, વાજિંત્રોથી નિયતિએ નચાવ્યાં. ૬ આવો લોક ચિંતવાતો વિવેકે, આપે ડાહ્યાને મનઃસ્થય હેજે, શૈર્ય આવ્યે ચિત્તમાં તુર્ત થાતી, આત્મા કેરા દિવ્ય સૌખ્યોની પ્રાપ્તિ. ૭ / ૨99 /. नाचनचनव હિસ્રીજી |JUJag नदमधाम Raહાવો! aહી119
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy