________________
11 પંચદશ કાર્ચ
મનડું પામે સ્વૈરવિહારે, ત્રિવિધ વ્યાધિ જળો, મન સંયમથી મળે શાશ્વત સુખ, ચેતન તેને વરો. ભવિ૦૫ કાલ અનાદિ સહચર આશ્રવ, કામવિકાર હરો, ગૌરવ વિકથા ત્યાગી સર્વે, સંવર મિત્ર કરો. ભવિ૦૬ ભવકાન્તારે અગણિત રોગો, શાને સહન કરો ? , ભાવ રોગના વૈદ્ય આ સાચા, અરિહંતને અનુસરો. ભવિ૦૭ મંગલ જિનશાસન વિનયામૃત, વચનો ચિત્ત ધરો, શાંત સુધારસ પાન કરીને સગુણ ભવને તરો. ભવિ૮
ભાવના 11
/૧૬9 | (मालमा
वारसाला વનમાં ભટકીને શા માટે બેશુમાર પીડાને વેઠો છો? જિનેશ્વર કે જેઓ જગત પર ઉપકાર કરવા તત્પર છે, એનું અનુસરણ થતા કરો! ૮ઃ વિનયથી જે કહેવાય છે તે અવશ્ય હિતકારી છે, એને ધ્યાન દઈને સાંભળો! અનેક પ્રકારના પુણ્ય અને વિવિધ ફ્રોડક્સ
| ||MTU] સુખો સાથે જોડાણ કરનાર શાંતસુધાના અમૃતનું પાન કરો.
नरममा
BOI]