SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ लगमानज सातियाबर सागवीर रुमालागाड विद्यागारा।ध काम विमार विषगुणाश हिलामा य इचिमाणाय ॥ १५४ ॥ ॥ शान्त सुधारस 1 स्रग्धरा स्पर्धन्ते केऽपि केचिद्दधति हृदि मिथो मत्सरं क्रोधदग्धाः, केप्यरुद्धा धनयुवतिपशुक्षेत्रपद्रादिहेतोः । युध्यन्ते केचिल्लोभाल्लभन्ते विपदमनुपदं दूरदेशानटन्तः किं कुर्मः किं वदामो भृशमरतिशतैर्व्याकुलं विश्वमेतत् ॥ ३ ॥ उपजाति स्वयं खनन्तः स्वकरेण गर्ता, मध्ये स्वयं तत्र तथा पतन्ति । यथा ततो निष्क्रमणं तु दूरेऽधोऽधः प्रपाताद्विरमन्ति नैव ॥ ४ ॥ प्रकल्पयन्नास्तिकतादिवादमेवं प्रमादं परिशीलयन्तः । मग्ना निगोदादिषु दोषदग्धाः, दुरन्तदुःखानि हहा सहन्ते ॥ ५ ॥ शृण्वन्ति ये नैव हितोपदेशम्, न धर्मलेशं मनसा स्पृशन्ति । कथङ्कारमथापनेयास्तेषामुपायस्त्वय एव ॥ ६ ॥ रुजः ૩. કેટલાક સ્પર્ધામાં ડૂબે છે. કેટલાક ક્રોધથી બળીઝળીને હૃદયમાં માત્સર્ય રાખે છે. કેટલાક વળી ધન, સ્ત્રી, જમીન વગેરે માટે યુદ્ધો કરે છે. ઝઘડે છે. કેટલાક સંપત્તિ મેળવવા દેશ-પરદેશમાં રખડપટ્ટી કરીને દુઃખી થાય છે. આખું વિશ્વ જાણે ઉદ્વેગ-આપત્તિથી ઘેરાઈ ગયું છે! શું કરીએ? શું કહીએ? ૪. માણસ પોતાના હાથે ખોદેલા ખાડામાં પોતે જ એટલો ઊંડો ગબડી પડે છે કે બહાર નીકળવાની વાત તો દૂર રહી! એ વધુને વધુ ઊંડે ધસતો રહે છે. ૫. કેટલાક
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy