SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ આજે પણ શ્રાવકો પરસ્ત્રીના ત્યાગી, ઉદાર શીલવ્રત પાળે, નિર્મળ યશ તેનો વિશ્વે ગવાયે, જાણે એ આમ સહકાર, અજવાળો ગુણને ત્યાગી પ્રમાદ, જાગશે.૫ / શીલ સૌભાગ્યને ધારે જે નારી, ઉભય પક્ષ અજવાળે, પુણ્યથી તેનાં દર્શન થાતાં, નાચે આ મનમોર ભારે, સુરવર તેના કરતા જયનાદ, જાગશે ૬ સાત્વિક તાત્વિક સજ્જન શિરોમણી, વિશ્વે છે હંસ જેવા જીવો, સન્માર્ગે દોરે જગતને, આપે આગમ વચ રૂપ દીવો, પુણયથી એની આવે શુભ યાદ. જાગશે૭ સંતપુરુષના ગુણઝરણામાં નિતનિત સ્નાન તું કરજે, પાન કરીને શાંત સુધારસ, આ ભવસાગર તરજે, વિનયથી લેજે સગુણનો સ્વાદ. જાગશે૮ | ચતુર્દશ પ્રમોદભાવના 11 9૪૬ /. मालमागीय દીપાવ્યો છે. એમનું નામ-સ્મરણ પણ શુભ યોગ બની જાય છે. ૮: આ રીતે બીજાના ગુણોનું સ્મરણ-સંકીર્તન કરીને શરમથી એમાં આનંદ પામવો અને એનું ચિંતન કરવું એ રીતે જીવનને સફળ બનાવવું! સુવિહિત ગુણોના નિધિના ગુણગાન સાથે દ્વિસીમને हाडामा શાંત સુધારસનું પાન તું કર્યા જ કર! ||HUJપ્રદ नदममारम्म गारदितामि Bડિસ્ત્રાવ }}
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy