SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ समान मातियावह सागवान गेयाष्टक विडाका विहागागाय कामविमार विष्यणाज्ञा हिसामान्य विमापाय ॥१४६॥ ॥१॥ (राग: पील) विनय विभावय गुणपरितोषम्, विनय विभावय गुणपरितोषम् । निजसुकृताप्तवरेषु परेषु, परिहर दूरं मत्सरदोषम् ॥ विनय० दिष्ट्यायं वितरति बहुदानम्, वरमयमिह लभते बहुमानम् । किमिति न विमृशसि परपरभागम्, यद्विभजसि तत्सुकृतविभागम् ॥ विनय० येषां मन इह विगतविकारम्, ये विदधति भुवि जगदुपकारम् । तेषां वयमुचिताचरितानाम्, नाम जपामो वारंवारम् ॥ विनय० अहह तितिक्षागुणमसमानम्, पश्यत भगवति मुक्तिनिदानम् । येन रुषा सह लसदभिमानम्, झटिति विघटते कर्मवितानम् ॥ विनय० ॥२॥ ॥३॥ ॥४॥ 11 शान्त सुधारस ॥ ૧ઃ વિનય! તું ગુણો તરફ અત્યંત આદરભાવ રાખ! ઈર્ષાભાવ છોડી દે! જેમને પોતાનાં કર્મોના પરિણામે વિશેષતાઓ મળી છે, એમાં તું આનંદનો અનુભવ કર! ૨ઃ કેટલું સુંદર છે, કોઈ ભાગ્યશાળી દાન આપે છે અને દુનિયામાં માન મેળવે છે! બીજાના ઉત્કૃષ્ટ ભાગ્ય માટે તું એવા વિચારો કેમ નથી કરતો કે તને પણ એમના સુકૃતમાં ભાગ મળે! ૩ઃ જે મહાપુરુષોનાં મન વિકારરહિત છે, આ જગતમાં રહીને જેઓ પરોપકાર કરે છે, આવા ઔચિત્યગુણવાળા મહાન પુરુષોનાં નામ અમે
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy