________________
શાર્દૂલવિક્રીડિત
યાવત્ દેહ ન રોગથી ગ્રસિત છે, વૃદ્ધત્વ આવ્યું નથી, સર્વે ઇંદ્રિય છે સમર્થ કૃતિમાં, આયુષ્ય તૂટ્યું નથી, તાવત્ આત્મહિતાર્થ સુજ્ઞપુરુષો કલ્યાણકાર્યો કરે, પાણી જાય પછી સરોવરતટે પાળી કરે શું વળે? ૬
અનુષ્ટુપ
રોગનું ઘર છે કાયા, આયુષ્ય નાશવંત છે,
કરે વિલંબ તું શાને? સાધી લે આત્મશ્રેયને. ૭
11 દ્વાદશ બોધિદુર્લભભાવના 1
॥ ૧૨૩ || (मगलमाणी વનવા कारसाजाय
૭. આ શરીર જાતજાતના ઉપદ્રવોનું ઘર છે. આયુષ્યનો જરીયે ભરોસો નથી. છતાંયે કોણ જાણે કયા પ્રકારનું આશ્વાસન વિશ્રામ મેળવીને મૂઢ આત્મા પોતાના હિત માટે આંખમીંચામણાં કરે છે?
हजामवा श्रद्ध
बदममा रम्म गारहिताम बाजाराण