SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ मागमणिमा मातियावह माझ्यावर नरुत्रालागाह चरमहा। विहागाशा कामविमार विधयणाझा महिनागाम्पि विमाणाय ||१२०॥ ततो निर्गतानामपि स्थावरत्वम्, त्रसत्वं पुनर्दुर्लभं देहभाजाम् । त्रसत्वेऽपि पञ्चाक्षपर्याप्तसंज्ञिस्थिरायुष्यवद् मानुषत्वम् ॥ ३ ॥ तदेतन्मनुष्यत्वमाप्यापि मूढो महामोहमिथ्यात्वमायोपगूढः । भ्रमन् दूरमग्नो भवागाधगर्ते, पुन: क्व प्रपद्येत तद्बोधिरत्नम् ॥ ४॥ शिखरिणी विभिन्नाः पन्थानः, प्रतिपदमनल्पाश्च मतिनः, कुयुक्तिव्यासङ्गैर्निजनिजमतोल्लासरसिका: । न देवा: सांनिध्यं विदधति, न वा कोऽप्यतिशयस्तदेवं कालेऽस्मिन्, य इह दृढधर्मा स सुकृती ॥५॥ ॥ शान्त सुधारस ॥ ૩. કદાચ એ સૂક્ષ્મ નિગોદમાંથી બહાર નીકળે તો એ પ્રાણીને બાદર સ્થાવરપણું મળે છે, પણ ત્રણપણામાંયે પંચેન્દ્રિયપણું અને એય પર્યાપ્તિઓથી પૂર્ણ મળવું મુશ્કેલ છે. આગળ વધીને સંજ્ઞીપણું મળી જાય તો આયુષ્યની સ્થિરતા અને મનુષ્યજીવન મળવું બહુ કઠિન છે. ૪. મહાપુણ્ય મનુષ્યત્વ મેળવીને પણ આ મૂર્ખ પ્રાણી મહામોહ અને મિથ્યાત્વ, માયાકપટની જાળમાં અટવાઈ જાય છે. છેવટે આથડતો-કૂટાતો સંસારના મોટા અગાધ કૂવામાં વધુ ઊંડે ધકેલાઈ જાય છે. ૫. મતમતાંતરો
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy