SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ બોધિદુર્લભભાવના આ સંસારમાં સૌથી વિશિષ્ટ કોઈ વસ્તુ હોય તો તે બોધિબીજ છે. શાસન અને તેના દરેક અંગો સંપૂર્ણત; અને સમગ્રતયા ગમે તો તે બોધિ છે. સમ્યગ દર્શન કરતા બોધિ એ એક અલગ અને ઉપરની વસ્તુ છે. સમ્યગ દર્શન દુર્લભ છે, પણ કોઈ કોઈને એ પ્રાપ્ય છે, જેઓ સમ્યગ દર્શન પ્રાપ્ત કરી શકે છે તેમને માટે પણ બોધિ તો દુર્લભ કહેવાય છે. જ્યાં સુધી આપણી ઇન્દ્રિયો સાબૂત છે, જ્યાં સુધી વૃદ્ધાવસ્થા દૂર છે, વ્યાધિઓ વડે શરીર ઘેરાયું નથી = ત્યાં સુધી તપોધર્મ અને સંયમધર્મ સાધી લેવો જોઈએ. કારણ કે, ક્યારેક એના દ્વારા પણ બોધિ પ્રાપ્ત થઈ શકે છે. એટલા માટે ઘણા પુરુષો ભગવાન પાસે તાવેHવોર્ડ અને ‘બોધિરતન મુજ બળિયો’ (જ્ઞાન વિમળસૂરિજી) એમ માગણી કરે છે. આમ એ ખાસ ઇચ્છવા જેવું છે. વિનયવિજયજી મહારાજને સમ્યગ દર્શન અને બોધિના ભેદની ખબર હતી એ એમના લખાણો પરથી ખ્યાલ આવે છે. 11 દ્વાદશ બોધિદુર્લભભાગના 11 | 99૭ || (मगनमा ਗੁਰਬ कारसाड द्वियाकम |wJ] વિમા गारदिाता ૧/૧
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy