SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ गमयनक सातियावर गागवार मालागार वडा वहागाशा कश्मविमार धियणाझा डिलागानिय विमारणाय ॥ १०४॥ क्षमासत्यसंतोषदयादिकसुभगसकलपरिवार । देवासुरनरपूजितशासनकृतबहुभवपरिहार ॥ पालय० । बन्धुरबन्धुजनस्य दिवानिशमसहायस्य सहाय । भ्राम्यति भीमे भवगहनेऽङ्गी, त्वां बान्धवमपहाय ॥ पालय० ॥६॥ द्रगति गहनं जलति कृशानुः, स्थलति जलधिरचिरेण । तव कृपयाखिलकामितसिद्धिर्बहुना किं नु परेण ॥ पालय० ॥७॥ इह यच्छसि सुखमुदितदशाङ्गम् प्रेत्येन्द्रादिपदानि । क्रमतो ज्ञानादीनि च वितरसि, निःश्रेयससुखदानि ॥ पालय० ॥८॥ सर्वतन्त्रनवनीत सनातन, सिद्धिसदनसोपान । जय जय विनयवतां प्रतिलम्भितशान्तसुधारसपान ॥ पालय० ॥९॥ ॥ शान्त सुधारस ॥ ૫: ધર્મનો પરિવાર ક્ષમા, સત્ય, સંતોષ દયાથી ભર્યો ભર્યો છે. ધર્મ-શાસન અસુરો અને માનવોથી પૂજિત છે. આ ધર્મ અનેક ભવપરંપરાને તોડનાર છે. ૬ઃ જેનું કોઈ નથી એનો સહાયક આ ધર્મ છે. રાતદિવસ બધાને આશ્રય આપનાર છે. હે ધર્મ! તારા સરખા સહાયકને તજીને પ્રાણી ભીષણ ભવ-વનમાં ભટકી જાય છે. ૭ઃ ધર્મ! તારી કૃપાથી ભયંકર જંગલો નગરમાં બદલાઈ જાય. અગ્નિ પાણી બની જાય. મોટો દરિયો સપાટ જમીન બની જાય. તારી કૃપાથી બધી
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy