SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩૨ प्रतिभाशतs | Rels: ७४ cोs: लिङ्गे स्वप्रतिबद्धधर्मकलनाद् भाज्या भवेद् वन्द्यता, सैकान्तात् प्रतिमासु भावभगवद्भयोगुणोद्बोधनात् । तुल्ये वस्तुनि पापकर्मरहिते भावोऽपि चारोप्यते, कूटद्रव्यतया धृतेऽत्र न पुनर्मोहस्ततः कः सताम् ।।७४ ।। श्लोकार्थ : લિંગમાં=સાધુના વેષમાં, સ્વપ્રતિબદ્ધ ધર્મનું કલન હોવાથી=સ્વસંબંધી સત્ કે અસત્ ધર્મનું સ્મરણ હોવાથી, વંધપણું ભાજ્ય વિકલ્પ છે. ભાવભગવદ્ગા ભૂયો ગુણનું ઉબોધન થવાને કારણે અર્થાત્ પ્રતિમાને જોઈને ભાવઅરિહંતના ઘણા ગુણનું ઉદ્ધોધન થવાને કારણે પ્રતિમાઓમાં ते पंधपj, मेsiतथी छे. અહીં પ્રશ્ન થાય કે ગઠ્ઠાંતરીય સાધુના લિંગમાં તમે અવંઘપણું સ્વીકારો છો તો ગઠ્ઠાંતરીય પ્રતિમામાં અવંધપણું કેમ સ્વીકારતા નથી ? તેના સમાધાનરૂપે શ્લોકના ઉત્તરાર્ધથી ગ્રંથકારશ્રી કહે છે – અને પાપકર્મ રહિત એવી તુલ્ય વસ્તુમાં ભાવ પણ આરોપણ કરાય છે. કૂટદ્રવ્યપણાથી ધારણ કરાયેલા આમાંકમુનિના વેષમાં, ભાવ આરોપણ કરાતો નથી. તેથી કરીને શિષ્ટોને શું મોહ છે ? અર્થાત્ મોહ નથી લિંગને વિકલ્પ વંધ કહે છે અને પ્રતિમાને એકાંતે વંધ કહે છે એમાં भोट नथी. ||७४।। टीका: 'लिङ्ग' इति :- लिङ्गे स्वप्रतिबद्धः स्वसंबन्धी यो धर्मः सनासन्वा, तत्कलनात्-तत्स्मरणाद्, एकसम्बन्धिज्ञानेऽपरसम्बन्धिस्मृतिन्यायाद् वन्द्यता भाज्या भजनीया भवेत्, लिङ्गात्स्वप्रतिबद्धसद्धर्मोपस्थितौ च तदालम्बनतया तस्य वन्द्यताऽसद्धर्मोपस्थितौ च तदालम्बनतया निन्द्यतेत्यर्थः, प्रतिमासु सा वन्द्यतैकान्तात्, कस्मात् ? भावभगवत्सम्बन्धिनो ये भूयांसो गुणास्तेषामुद्बोधनात्, एकेन्द्रियदलनिष्पन्नत्वादेश्च वन्द्यगतस्य भगवत्कायगतौदारिकवर्गणानिष्पन्नत्वादेरिवानुद्भूतदोषस्याप्रयोजकत्वाद्, गच्छान्तरीयसाधुवत् तादृशप्रतिमाया अवन्द्यत्वमित्यप्ययुक्तम्, तत्राध्यारोपविषयसद्भावात्, तदाह-तुल्ये वस्तुन्युभयाभावेनाकारसाम्यवति पापकर्मरहिते सावधचेष्टारहिते, भावोऽपिं च-गुणोऽपि त्वारोप्यतेऽत्र वस्तुनि कूटद्रव्यतया धृते च नारोप्यतेऽङ्गारमर्दक इव भावाचार्यगुणस्ततः कः सतां शिष्टानां मोहो यदुत स्वगच्छीयैव प्रतिमा वन्द्यते नान्या साधुवत् इति, द्रव्ये हि कतिपयगुणवत्यपि संपूर्णगुणवदध्यारोपो युक्तः प्रतिमायां त्वाकारसाम्येनेत्यागोपालाङ्गनाप्रतीतत्वात् ।।७४ ।।
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy