SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨૨ પ્રતિમાશતક | શ્લોક : ૭૩ વ્યાખ્યાર્થ: યાSિ ..... પ્રતિમાનામ્ જોકે જે પ્રમાણે પ્રતિમા છે તે પ્રમાણે મુનિના ગુણોમાં=વ્રતાદિમાં સંકલ્પનું અધ્યવસાયનું કારણ લિગ દ્રવ્યલિંગ છે, તોપણ પ્રતિમાની સાથે વૈધર્મ જ છે. તે વૈધર્મે બતાવે છે – જે કારણથી લિગમાં સાવધ કર્મ અને નિરવ કર્મરૂપ ઉભય પણ છે. ત્યાં નિરવદ્ય કર્મયુક્ત જ એવા મુનિમાં, જે મુનિગણનો સંકલ્પ છે તે સમ્યફ સંકલ્પ છે, તે જ પુણ્યફળવાળો છે. જે વળી સાવઘ કર્મયુક્તમાં પણ મુનિગણનો સંકલ્પ છે, તે વિપર્યાસ સંકલ્પ છે, અને વિપર્યાસરૂપપણું હોવાથી જ આકવિપર્યાસ સંકલ્પ, ક્લેશ ફળવાળો છે; અને ચેષ્ટારહિતપણું હોવાને કારણે પ્રતિમામાં ઉભય સાવઘકર્મ અને નિરવઘકર્મ ઉભય નથી, અને તેથી પ્રતિમામાં સાવઘકર્મ અને નિરવઘકર્મ ઉભય નથી તેથી, તેમાં=પ્રતિમામાં, જિનગુણવિષયવાળો એવો સંક્લેશફળવાળો વિપર્યાસરૂપ સંકલ્પનો અભાવ છે; કેમ કે પ્રતિમાઓનું સાવધકર્મરહિતપણું છે. માદ - પૂર્વપક્ષી કહે છે – રૂલ્ય ... પ્રાપ્ત તિ | આ રીતે=પૂર્વે તમે સ્થાપન કર્યું કે પ્રતિમામાં સાવધકર્મ પણ નથી અને નિરવઘકર્મ પણ નથી એ રીતે, નિરવઘકર્મરહિતપણું હોવાથી=પ્રતિમાનું નિરવઘકર્મરહિતપણું હોવાથી, પુણ્યફળવાળા સમ્યફ સંકલ્પનો પણ અભાવ જ પ્રાપ્ત છે–પ્રતિમાને વંદન કરનારને પુણ્યફળવાળા સમ્યફસંકલ્પનો પણ અભાવ જ પ્રાપ્ત છે. ‘તિ' શબ્દ પૂર્વપક્ષીની શંકાની સમાપ્તિ સૂચક છે. પૂર્વપક્ષીને આચાર્યશ્રી ‘ઉધ્યતે' થી જવાબ આપે છે – ઉતે કહેવાય છે. તસ્ય ..... સમાવ તિ – તેની=વંદન કરનારની તીર્થંકરના ગુણના અધ્યારોપથી પ્રવૃત્તિ હોવાને કારણે અભાવ નથી=પુણ્યફળવાળા સમ્યફ સંકલ્પનો અભાવ નથી. ‘તિ' શબ્દ આચાર્યશ્રીના ઉત્તરની સમાપ્તિ સૂચક છે. તથા વાઢ અને તે રીતે કહે છેઃપાર્થસ્થાદિને નમસ્કાર કરવામાં વિપર્યાસ સંકલ્પ છે અને જિનપ્રતિમાને નમસ્કાર કરવામાં પુણ્યફળવાળો સમ્યફ સંકલ્પ છે, તે રીતે કહે છે – ગાથાર્થ : નિયમ ... Tvi | નો ૩ નિયHI TUTI જિનોમાં જ નિયમથી=અવશ્યપણાથી, જ્ઞાનાદિ ગુણો છે. પરિમા હિસ્સપ્રતિમાને જોઈને ને મને પણ જેને તીર્થકરમાં રહેલા જ્ઞાનાદિ ગુણોને, મનમાં કરે છે, સT૩વિયાતો અગુણવાળા જ પાર્થસ્થાદિને જાણતો ગુvi મને શાકં નમ: કયા ગુણને મનમાં કરીને નમસ્કાર કરે ? વ્યાખ્યાર્થ : નિયમાવતિ............સાવધર્મરહિતત્વાતુ, નિયમથી અવશ્યપણાથી, જિનમાં તીર્થકરમાં જ, જ્ઞાનાદિ ગુણો છે. પ્રતિમામાં નહિ. પ્રતિમાઓને જોઈને તેમાં=પ્રતિમાઓમાં, અધ્યારોપ દ્વારા=જિનના ગુણોના અધ્યારોપ દ્વારા, જેને=જિનના ગુણોને, મનમાં કરે છે ચિત્તમાં સ્થાપન કરે છે, વળી નમસ્કાર કરે છે, આથી જ=જિનના ગુણોનો પ્રતિમામાં
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy