SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪૮ પ્રતિમાશતક | ટીકાકાર પ્રશસ્તિ શ્લોક: ૨-૩ પ્રસ્તુત શ્લોકમાં ‘વિનતરી :' વિશેષણ દ્વારા ભગવાનનો અપાયાપગમાતિશય બતાવેલ છે. જેનાતોનીતાનિતસત્તHવ: વિશેષણથી જ્ઞાનાતિશય બતાવેલ છે. “સત્યવાલી' વિશેષણથી વચનાતિશય બતાવેલ છે અને “નતે.' વિશેષણથી પૂજાતિશય બતાવેલ છે. શ્લોક : तदनु सुधर्मस्वामिश्रीजंबूप्रवरमुख्यसूरिवरैः । शासनमिदं विजयते चारित्रधनैः परिगृहीतम् ।।२।। અન્વયાર્થ: તવ=ત્યારપછી વીરભગવાન નિર્વાણ પામ્યા ત્યારપછી ચારિત્રને સુવર્ણસ્વામિત્રીનવૂ વરમુદ્યસૂરિ = ચારિત્રરૂપી ધનવાળા સુધર્માસ્વામી, શ્રી જંબૂવર મુખ્ય સૂરિઓ વડે પરિગૃહીત—ગ્રહણ કરાયેલું રૂ શાસનં આ શાસન વિનાયતે જય પામે છે. પુરા શ્લોકાર્ચ - ત્યારપછી ચારિત્રરૂપી ધનવાળા સુધર્માસ્વામી, શ્રીજબૂમવર મુખ્ય સૂરિઓ વડે, ગ્રહણ કરાયેલું આ શાસન વિજય પામે છે. રા ભાવાર્થ : તીર્થની સ્થાપના શ્રી વીરભગવાને કરી. તે વીરભગવાનથી પ્રવર્તતું એવું શાસન જય પામે છે, અને વીરભગવાન નિર્વાણ પામ્યા પછી ચારિત્રરૂપી ધનવાળા એવા સુધર્માસ્વામી, શ્રીજંબૂસ્વામી પ્રવર મુખ્ય આચાર્યોએ આ શાસન ધારણ કર્યું, અને તેઓએ ધારણ કરેલું આ શાસન વિજયને પામે છે. IFરા શ્લોક : क्रमात्प्राप्ततपाभिख्या जगद्विख्यातकीर्तयः । चान्द्रे कुले समभूवन् श्री जगच्चन्द्रसूरयः ।।३।। અન્વયાર્થ: પ્રાપ્તતામા =પ્રાપ્ત કર્યું છે તપાતામ જેમણે એવા નદિધ્યાતિશીવ =જગતમાં વિખ્યાત કીતિવાળા, વાજે વત્તે ચાકુળમાં શ્રી સૂરા=શ્રી જગચંદ્રસૂરિ મન્ત્રક્રમથી=સુધર્માસ્વામી આદિતી પાટપરંપરામાં ક્રમથી, સમવન્ટથયા. liડા શ્લોકાર્ચ - પ્રાપ્ત કર્યું છે તપાતામ જેમણે એવા, જગતમાં વિખ્યાત કીતિવાળા, ચાજકુળમાં શ્રી જગચંદ્રસૂરિ ક્રમથી સુધર્માસ્વામી આદિની પાટપરંપરામાં ક્રમથી, થયા.
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy