SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨૪ પ્રતિમાશતક | શ્લોક : ૯૯ વર્ણનમાં, યોગીન્દ્રો પણ=તીર્થકરો પણ, સમર્થ નથી, એ પ્રકારે આવેદિત થાય છે અર્થાત્ એ પ્રકારે પ્રસ્તુત શ્લોકના કથનથી આવેદિત થાય છે. નનુ તમિરાના ા અહીં શંકા કરતાં નગુ થી કહે છે – ભગવાનની પ્રતિમાના દર્શનથી થયેલા પ્રમોદવાળા એવા અર્વાન્ દષ્ટિવાળા પ્રાણીઓનેaછઘસ્થ જીવોને, કેવી રીતે આ=પ્રાતિજજ્ઞાન, સંભવે ? અર્થાત્ સંભવે નહિ; કેમ કે ઈષપાતના દષ્ટાંતથી કેવલજ્ઞાનની પૂર્વે જ તેનું અભિધાન છે=પ્રાતિજજ્ઞાનનું કથન છે. ૩d ર=અને ષોડશક-૧૫, શ્લોક-૧૦માં કહેવાયું છે - “ટ્રાન્ ..... તિઃ” in તિ “શીઘ આનાથી અનાલંબનયોગથી, પરતત્વનું દર્શન ઇષપાતજ્ઞાતમાત્રથી=બાણ મુકાવાના દગંતમાત્રથી, જાણવું. અને આ પરતત્વનું દર્શન, કેવલ સંપૂર્ણતે=પ્રસિદ્ધ એવું જ્ઞાન છે, જે=કેવલજ્ઞાન, તે પરંજ્યોતિ પ્રકૃષ્ટ જ્યોતિ સ્વરૂપ છે." રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. નન થી પૂર્વમાં શંકા કરી કે અર્વા દષ્ટિવાળા પ્રાણીઓને પ્રતિમાના દર્શનથી કેવી રીતે પ્રતિભજ્ઞાન થઈ શકે ? તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે – સાં, તમારી વાત સાચી છે, તત્ત્વતઃ સુવત્તધ્યાનવત્ કેમ કે તત્વથી=પરમાર્થથી, ત્યારે જ=કેવલજ્ઞાનની પૂર્વે જ, સંભવ હોવા છતાં પણ=પ્રાતિજ્ઞાનનો કેવલજ્ઞાનની પૂર્વે જ સંભવ હોવા છતાં પણ, યોગ્યતાથી કેવલજ્ઞાનની પૂર્વના પ્રતિભજ્ઞાનની યોગ્યતાથી, પૂર્વમાં પણ કહેવામાં=પૂર્વમાં પણ પ્રાતિજજ્ઞાન છે એમ કહેવામાં, શુક્લધ્યાનની જેમ બાધકનો અભાવ છે અર્થાત્ જેમ શુક્લધ્યાન ક્ષપકશ્રેણીમાં આવે છે, આમ છતાં ક્ષપકશ્રેણીમાં આવતા શુક્લધ્યાનની પૂર્વભૂમિકાનું શુક્લધ્યાન પૂર્વમાં પણ આવે છે, તેમ કેવલજ્ઞાનની પૂર્વે થતા પ્રાતિભજ્ઞાન જેવું કાંઈક તેવી યોગ્યતાવાળું પ્રાતિજજ્ઞાન પ્રતિમાના દર્શનથી સ્વીકારવામાં બાધકનો અભાવ છે. વોરાનુમવશ્વાત્ર .. વા'Iટવરેજ છે અને અહીં ક્ષપકશ્રેણીકાળભાવિ પ્રાતિજજ્ઞાનથી પૂર્વમાં પ્રાતિજજ્ઞાત થાય છે એમાં, યોગનો અનુભવ સાક્ષી છે, એથી વૃથા વાણીના આડંબરથી શું?= વાણીથી તેને બતાવવા માટેના યત્નથી શું? અર્થાત્ વાણીથી તે કહી શકાય તેમ નથી, પરંતુ યોગના અનુભવથી તે જણાય છે. ૯૯ ભાવાર્થ :પ્રસ્તુત શ્લોકસ્પર્શી ટીકા પૂર્ણ કર્યા પછી પ્રસ્તુત શ્લોકનો શું ભાવ છે, તે ગ્રંથકારશ્રી કહે છે – ભગવાનનું બિંબ હૃદયમાં ધારણ કરાય છતે ભગવાનના રૂપનું અનુસ્મરણ થાય છે. આશય એ છે કે કોઈપણ વ્યક્તિમાં વર્તતા ભાવો ચક્ષુથી દેખાતા નથી. જેમ - કોઈ પુરુષ ક્રોધાવેશમાં હોય ત્યારે તે પુરુષમાં વર્તતો ક્રોધનો ભાવ ચક્ષુથી દેખાતો નથી, તોપણ તેની મુદ્રા ઉપરથી તેનામાં વર્તતા
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy