SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોક : ૯૩ ૧૪૪૫ पुरुष” इति । स्वर्गार्थितया विहितत्वादिति हेतुरिति चेत् ? न, अधिकारिणो विवेकिन सर्वत्र मोक्षार्थिन एवार्थतः (मोक्षार्थित्वस्यैवार्थतः) सिद्धेः, क्वचित्साधारण्येनैव फलोपदेशाच्च । यदुवाच वाचक: “जिनभवनं जिनबिम्बं जिनपूजां जिनमतं च यः कुर्यात् । तस्य नरामरशिंवसुखफलानि करपल्लवस्थानि" ।। १ ।। इति । एतेनाभ्युदयैकफलकत्वं हेतुरप्यपास्तः असिद्धेः, रागानुप्रवेशेन तत्त्वस्य च चारित्रेऽपि सत्त्वात्, स्वरूपतस्तत्त्वस्य चोभयत्रासिद्धेः, निरवच्छिन्नयद्धर्मावच्छेदेनाभ्युदयजनकता, तद्धर्मवत्त्वं हेत्वर्थ: चारित्रस्य सरागत्वेनाभ्युदयजनकता, न स्वरूपत इति न दोष इति चेत् ? नं, द्रव्यस्तवत्वेनापि चारित्रजनकताघटितरूपेणाभ्युदयाजनकत्वात्, विजातीययोगत्वेनैव द्रव्यस्तवस्य स्वर्गजनकतेति चेत् ? चारित्रस्यापि तथैव तत्त्वमिति तत्तुल्यतया पुण्यत्वे का क्षति: ? ૭૦ મુદ્રિત પુસ્તકમાં પ્રાન્તરને મિષારાત્, અપ્રાન્તરિતિ વિશેષને 7 વિશેષ્યાસિદ્ધિઃ એ પાઠ અશુદ્ધ છે, અને વચ્ચે પાઠ ૨હી ગયો છે. હ. પ્રતમાંથી અમને આ મુજબ પાઠ મળેલ છે - પ્રાન્તિને વ્યમિષારાત્, અપ્રાન્તરિતિ વિશેષનેઽપિ अवन्तीसुकुमालेन नलिनीगुल्मप्राप्त्यर्थे क्रियमाणे दुर्द्धरचारित्रे व्यभिचारात्, निनिर्दानतांशेऽभ्रान्तैरिति विशेषणे च विशेष्यासिद्धिः । આ પાઠ મુજબ ટીકાનો અર્થ કરેલ છે. ૭ મુદ્રિત પુસ્તકમાં અને હસ્તપ્રતમાં મોક્ષાર્થિન વાર્થતઃ સિદ્ધેઃ એ પાઠ છે ત્યાં મોક્ષયિત્વયેવાર્થતઃ સિદ્ધઃ પાઠ સંગત જણાય છે, તેથી તે મુજબ અમે અર્થ કરેલ છે. ટીકાર્ચઃ अयं भावः- जिनार्चादिकं વ્યમિષારાત્, આ ભાવ છે :- જિતાર્યાદિ પુણ્યકર્મ છે; કેમ કે સ્વર્ગાદિકામનાથી કરણ છે=સ્વર્ગાદિ કામનાથી જિનાર્યાદિ ક્રિયાનું કરણ છે, એ પ્રકારનું સાધન=એ પ્રકારે સિદ્ધ કરવું, યુક્ત નથી; કેમ કે ભ્રાંતિથી કરણમાં વ્યભિચાર છે=કોઈને કુટુંબપાલનાદિ પ્રવૃત્તિ સ્વર્ગનું કારણ છે, એ પ્રકારની ભ્રાંતિ થયેલી હોય, અને તેના કારણે કુટુંબાદિનું પાલન કરે તો તેમાં પુણ્યકર્મરૂપ સાધ્ય નથી, તેથી હેતુ વ્યભિચારી છે. અહીં પૂર્વપક્ષી કહે કે હેતુમાં અમે પરિષ્કાર કરીને અભ્રાંત પુરુષ વડે સ્વર્ગાદિ કામનાથી જે કરાય, તેને હેતુ તરીકે સ્વીકારીશું, તેથી હેતુ વ્યભિચારી બનશે નહિ. તેના નિરાકરણ માટે ગ્રંથકા૨શ્રી હેતુ કહે છે - भ्रान्तैर મિષારાત્, ‘પ્રાન્ત:' એ પ્રકારના વિશેષણમાં પણ અવંતીસુકુમાલ વડે નલિનીગુલ્મની પ્રાપ્તિ અર્થે કરાતા દુર્ધર ચારિત્રમાં વ્યભિચાર છે=પૂર્વપક્ષીને જિતાર્યાદિ પુણ્યકર્મરૂપે અભિમત છે, અને ચારિત્ર ધર્મકૃત્ય રૂપે અભિમત છે, પુણ્યકૃત્ય રૂપે નહિ; અને અવંતિસુકુમાલને આ મારું ચારિત્ર નલિનીગુલ્મ વિમાનની પ્રાપ્તિનું કારણ બનશે, તેવો અભ્રમ હતો, અને અભ્રાંત એવા અવંતિસુકુમાલે જે સ્વર્ગની કામનાથી ચારિત્ર પાળ્યું, તે પુણ્યકર્મ છે, અને પૂર્વપક્ષીને પુણ્યકર્મરૂપે ચારિત્ર અભિમત નથી, તેથી હેતુ વ્યભિચારી પ્રાપ્ત થાય છે.
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy