SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨૬ પ્રતિમાશતક | શ્લોક : ૯૨ અને તે કથનની પુષ્ટિ કરવા અર્થે પૂ. આ. હરિભદ્રસૂરિ મહારાજે આવશ્યકનિયુક્તિભાષ્યની ટીકામાં કહ્યું છે, તે અત્યાર સુધી બતાવ્યું. તેનાથી શું ફલિત થાય છે ? તે હવે બતાવે છે – ટીકા - अत्र हि द्रव्यस्तवभावस्तवक्रिययोः स्वजन्यपरिणामशुद्धिद्वारा तुल्यवन्मोक्षकारणत्वमाम्नातं फले कालव्यवधानाव्यवधानाभ्यां तु विशेषः, क्रियायाः सत्त्वशुद्धिकारणतावच्छेदककोटौ च प्रणिधानादिभावपूर्वकत्वं निविशते, 'भावोऽयमनेन विना चेष्टा द्रव्यक्रिया तुच्छा' इति वचनात, ऋजुसूत्रादेशेनापि क्रियायामतिशयाधानं भावेनैवेति या द्रव्यस्तवक्रियाव्यक्तिः शुभानुबन्धं प्रभूतनिर्जरां च जनयेत् सा कथमसंयमकर्मेति विचारणीयम् । नचैकस्मात् प्रदीपाद धूमप्रकाशकार्यद्वयवदुपपत्तिः, कारणान्तराननुप्रवेशात्, न हि पापपुण्योपादानकारणशुभाशुभाध्यवसाययोर्योगपद्यं सम्भवति । तस्मात्कथञ्चित्पदद्योत्यायतनासमावेशादेव तत्रासंयमोपपत्तिस्तच्छोधनमपि परिणामशुद्ध्या भवतीति सम्यग् मनस्यानेयम्, यद्वा, द्रव्यस्तवाख्यगृहाश्रमरूपधर्माधिकारितावच्छेदकासदारम्भकर्मापनयनसदारम्भक्रियाव्यक्तिभिरिति कूपदृष्टान्तोपादानम्, अत्र नापवादपदादौ मुनीनां, प्रधानाधिकारिण एवाङ्गेऽधिकारादिति तत्त्वम् ।। ટીકાર્ય : સત્ર... વનસ્ ! અહીંયાં આવશ્યકલિથુક્તિભાષ્યની ટીકાના વર્ણનમાં, દ્રવ્યસ્તવની ક્રિયાનું અને ભાવાસ્તવની ક્રિયાનું સ્વજવ્યપરિણામની શુદ્ધિ દ્વારા તુલ્યની જેમ મોક્ષનું કારણ પણું સ્વીકારાયેલ છે. વળી ફળમાં દ્રવ્યસ્તવ અને ભાવાસ્તવથી પ્રાપ્ત થતા મોક્ષરૂપ ફળમાં, કાળના વ્યવધાન અને અવ્યવધાન દ્વારા વિશેષ છે=દ્રવ્યસ્તવથી થતા મોક્ષરૂપ ફળમાં કાળના વ્યવધાનથી અને ભાવાસ્તવથી થતા મોક્ષરૂપ ફળમાં કાળના અવ્યવધાનથી ભેદ છે, અને ક્રિયાની સત્વશુદ્ધિ કારણતાવચ્છેદક કોટિમાં દ્રવ્યસ્તવની ક્રિયાથી અને ભાવસ્તવની ક્રિયાથી થતી જે સત્વશુદ્ધિ તેનું કારણ દ્રવ્યસ્તવની ક્રિયા અને ભાવસ્તવની ક્રિયા છે અને તે કારણમાં રહેલી કારણતાવચ્છેદકતી કુક્ષિમાં, પ્રણિધાનાદિભાવપૂર્વકપણું નિવેશ કરાય છે; કેમ કે આ ભાવ છેપ્રણિધાનાદિ આશય એ ભાવ છે, આના વગર=પ્રણિધાનાદિ આશયરૂપ ભાવ વગર, ચેષ્ટા દ્રવ્યસ્તવતી અને ભાવસ્તવની ક્રિયા, તુચ્છ દ્રવ્યક્રિયા છે અપ્રધાન દ્રવ્યક્રિયા છે, એ પ્રકારનું વચન છે. મંત્ર દિ... થી પૂર્વમાં બતાવ્યું કે દ્રવ્યસ્તવની ક્રિયા અને ભાવતવની ક્રિયા મોક્ષને અનુકૂળ પરિણામની નિષ્પત્તિ દ્વારા મોક્ષનું કારણ છે, અને તે બંને ક્રિયા પ્રણિધાનાદિ આશયપૂર્વકની હોય તો જ મોક્ષને અનુકૂળ ભાવનિષ્પત્તિ દ્વારા મોક્ષનું કારણ બને છે, અન્યથા નહિ, એ કથન વ્યવહારનયથી છે. હવે ઋજુસૂત્રનયથી પણ તે બંને ક્રિયા કઈ રીતે ભાવનિષ્પત્તિ દ્વારા મોક્ષનું કારણ છે, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – સૂત્રાશેપ વિચારવિમ્ ઋજુસૂત્રલયના આદેશથી પણ ક્રિયામાં અતિશયનું આધાર દ્રવ્યસ્તવની ક્રિયા અને ભાવસ્તવની ક્રિયામાં અતિશયનું આધાર, ભાવથી જ થાય છે–પ્રણિધાનાદિ •
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy