SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોક : ૯૨ મહાનિશીથ ..... લેવાનાંપ્રિયસ્ય, દેવાનાંપ્રિય એવા તારું=પૂર્વપક્ષીનું, આ=મહાનિશીથનો અર્થ પૂર્વપક્ષીએ કર્યો એ, મહાનિશીથના અર્થના ગાઢ અજ્ઞાનરૂપ અંધકારનું વિલસિતપણું છે. ૧૪૦૬ તંત્ર દિ... અથસ્તાત્, દિ=યસ્મા=જે કારણથી, ત્યાં=મહાનિશીથ સૂત્રમાં, આ=દ્રવ્યસ્તવ, વિશેષ કરીને દેશવિરતિનું કૃત્ય છે અને દાનાદિચતુષ્કતુલ્ય ફળવાળું છે, એ પ્રમાણે મહાનિશીથસૂત્રની अकसिणपवत्तगाणं ગાથાથી આગળમાં વ્યક્ત બતાવાયું છે. ..... यत्तु મિન્ના વેતિ ચેત્ ? કૃત્સ્નસંયમ જાણનારાઓને પુષ્પાદિ અર્ચનમાં અનધિકાર હોવાથી શ્રમણોપાસક પણ જે વળી તેના=પુષ્પાદિથી અર્ચનના અનધિકારી છે=મહાનિશીથસૂત્રના અસિળપવત્તાળું વચનથી અનધિકારી છે, એથી તેના અધિકારીપણા વડે=પુષ્પાદિથી અર્ચનના અધિકારીપણા વડે, વિરતાવિરત ભિન્ન જ છે, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે – अहो भवान् . અસ્તિ । અહો ! તું પામરથી પણ પામર છો અર્થાત્ શાસ્ત્રના અર્થને જાણવામાં જેઓ અસમર્થ છે તેના કરતાં પણ અત્યંત અસમર્થ છો. ..... મહાનિશીથના અર્થને જાણવામાં પૂર્વપક્ષી અસમર્થ છે, તે ગ્રંથકા૨શ્રી સ્પષ્ટ કરે છે ***** યઃ . ખાનાતિ । જે=પૂર્વપક્ષી, ‘કૃસ્તસંયમવિદ્’ એ પ્રકારના શબ્દનો વૃત્તિકાર વડે કહેલો અર્થ પણ જાણતો નથી. વૃત્તિકા૨નો અર્થ પૂર્વપક્ષી કેમ જાણતો નથી ? તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે ત્ન ... કૃતિ । કૃસ્તસંયમવાળા એવા તે વિદ્વાનો એ પ્રમાણે જ વૃત્તિકાર વડે વિવરણ કરાયું છે. ‘રૂતિ’ શબ્દ પૂર્વથી કૃત્સ્નસંયમવિદ્નો અર્થ જાણતો નથી, તે સ્પષ્ટીકરણની સમાપ્તિસૂચક છે. વળી મહાનિશીથ સૂત્રની ‘અસિળવવત્તાળ...' એ ગાથાનો વૃત્તિકાર વડે કરેલો અર્થ પૂર્વપક્ષી ન સ્વીકારે, અને કહે કે કૃત્સ્નસંયમવિદ્ શબ્દથી કૃત્સ્નસંયમને જાણનારા એવા પુરુષનું જ ગ્રહણ થાય છે, તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી તર્ક કરે છે - થતિ ધ ..... , અધિવું: । અને જો વળી શ્રમણની ઉપાસનાના મહિમાથી પ્રાપ્ત કરેલ કૃત્સ્નસંયમના પરિજ્ઞાનને કારણે દેશવિરત પુષ્પાદિથી અર્ચનમાં અધિકારી ન હોય તો કરેલી છે જિનાદિની સેવા જેમણે એવા પુસ્તકરત્નના વાચનથી ઉપલબ્ધ ધર્મવ્યવસાયવાળા અને સમ્યક્ત્વથી ઉપįહિત નિર્મળ એવા અવધિજ્ઞાન વડે આગમવ્યવહારીપ્રાય એવા દેવતાઓ પણ કેવી રીતે ત્યાં=પુષ્પાદિથી અર્ચનમાં, અધિકારી થાય ? અર્થાત્ દેવતાઓ પણ અધિકારી થાય નહિ. આ રીતે તર્ક દ્વારા ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે કૃત્સ્નસંયમવિદ્ શબ્દના બળથી કૃત્સ્નસંયમના પરિજ્ઞાનવાળા ગ્રહણ ન થઈ શકે, પરંતુ મહાનિશીથના વૃત્તિકારે કર્યો એવો જ અર્થ ક૨વો જોઈએ; અને જો તેવો અર્થ ન કરીએ, અને પૂર્વપક્ષી જે પ્રમાણે અર્થ કરે છે તેવો અર્થ કરીએ તો કૃત્સ્નસંયમને જાણનારા એવા શ્રાવકોને પૂજાના અનધિકારી સ્વીકારવા પડે, અને તેમ સ્વીકારીએ તો સમ્યગ્દષ્ટિ એવા દેવતાઓને
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy