SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩પ૮ પ્રતિમાશતક | શ્લોકઃ ૯૧ ટીકા : अदः स्थानमनार्यमनाचीर्णत्वात्, नास्ति केवलं यत्रेत्यकेवलं अशुद्धमित्यर्थः अपरिपूर्ण सद्गुणविरहात्तुच्छं, अनैयायिकमसन्यायवृत्तिकं, असल्लगत्वमिन्द्रियासंवरणरूपं, 'रगिलगिसंवरणे' इति धातोः, शोभनो लगः सल्लगस्तद्भावस्तत्त्वं नास्ति स यत्रेति व्युत्पत्तेः यद्वा शल्यं गायति कथयति इति शल्यगं तद्भावस्तत्त्वं नास्ति तद् यत्र तदशल्यगत्वं, सिद्धिः स्थानविशेषः, मुक्तिरशेषकर्मप्रक्षयः, निर्याणं निःशेषतया भवपरित्यागेन यानम्, निर्वाणमात्मस्वास्थ्यापत्तिः, सर्वदुःखस्य प्रक्षीणं प्रक्षयस्तन्मार्गाभावादसिद्धिमार्गादिपदानि व्याख्येयानि । कुत एवमित्यत आह 'एगंत', इत्यादि एकान्तेनैव तत्स्थानं यतो मिथ्याभूतं मिथ्यात्वोपहतबुद्धिस्वामिकत्वात् अत एवासाध्वसद्वृत्तत्वात्, तदयं प्रथमस्य स्थानस्य अधर्मपाक्षिकस्य पापोपादानभूतस्य विभङ्गो विशेषस्वरूपमिति यावत् एवमाहृतः एवमुपदर्शितः, આ સ્થાન (૧) અનાચરણીય હોવાથી અનાર્ય છે. (૨) જ્યાં કેવલ શુદ્ધ નથી તે અશુદ્ધ છે એ પ્રમાણે અર્થ છે. (૩) સદ્ગુણથી રહિત હોવાથી તુચ્છ=અપરિપૂર્ણ છે. (૪) અસત્ વ્યાયવૃત્તિવાળું છે તે અનૈયાયિક અન્યાયથી યુક્ત છે. (૫) ઈંદ્રિયોના અસંવરણરૂપ અસલ્લગપણું છે. અસલ્લગપણાની વ્યુત્પત્તિ બતાવે છે – રત્નસિંવરને .... ર અને ન ધાતુ સંવરણ અર્થમાં છે. શોભન લગ તે સલગ તેનો ભાવ તત્વ=સલ્લગત, જેમાં નથી. એ પ્રમાણે વ્યુત્પત્તિથી અસલ્તગત શબ્દ બને છે. અથવા શલ્યને ગાય છે=શલ્યને કહે છે તે શલ્યગ, તેનો ભાવ, તત્ત્વ=શલ્યગત, તે જેમાં નથી તે અશલ્યગત, સિદ્ધિ સ્થાનવિશેષ છે, અશેષ કર્મનો પ્રલય મુક્તિ છે, સંપૂર્ણપણાથી ભવના પરિત્યાગથી જવું તે નિર્માણ છે, આત્માના સ્વાથ્યની આપત્તિ=પ્રાપ્તિ તે નિર્વાણ છે, સર્વદુઃખનો અફીણ=પ્રક્ષય તેના માર્ગના અભાવથી અસિદ્ધિમાર્ગાદિ પદોની વ્યાખ્યા કરવી. આ પ્રમાણે કેમ છે? એથી કહે છે – ગંત મૂળનું પ્રતીક છે. ત્યાદિgiાંત થી માંડીને વાણિત્તિ સુધીનો પાઠ સમજવો. એકાંતથી જ તે સ્થાન જે કારણથી મિથ્યાભૂત છે; કેમ કે મિથ્યાત્વથી હણાયેલી બુદ્ધિનું સ્વામીપણું છે, આથી કરીને જ અસાધુ છે, કેમ કે અસવૃત્તપણું છે-અસદ્ આચરણારૂપ છે, તે આ પાપઉપાદાનભૂત અધર્મપક્ષરૂપ પ્રથમ સ્થાનનું વિભંગ વિશેષ સ્વરૂપ, આ પ્રમાણે કહેવાયું છે. ભાવાર્થ : સૂયગડાંગ સૂત્રમાં ધર્મપક્ષ, અધર્મપક્ષ અને ધર્માધર્મપક્ષ આ ત્રણ પક્ષ બતાવ્યા છે, તેમાં ધર્માધર્મરૂપ મિશ્રપક્ષ વચન વ્યવહારનયથી બતાવ્યો છે; અર્થાત્ દેશવિરતિધર શ્રાવકમાં સર્વવિરતિધર સાધુની જેમ પૂર્ણધર્મ નથી, તે બતાવવા માટે વ્યવહારનયથી મિશ્રપક્ષ બતાવાયો છે અને નિશ્ચયનયથી સૂયગડાંગ સૂત્રમાં મિશ્રપક્ષનો ધર્મપક્ષમાં અંતર્ભાવ કરેલ છે. વળી તે ત્રણ પક્ષના વ્યાખ્યાનના અવસરમાં ઉત્તર ઇત્યાદિ પાઠ દ્વારા જે સંન્યાસીઓ કે સાધુઓ સંયમ ગ્રહણ કરીને વિપરીત જ્ઞાનવાળા છે, તેઓ ભૂકંપ-ઉત્પાદ વગેરેનું જ્ઞાન મેળવે છે, અને તેના દ્વારા
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy