SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોક : ૯૦ ૧૩૪૧ વિશેષાવશ્યક ગાથા-૧૯૩૯ત્નો ગાથાર્થ : “મોજૂM ..... મખ્ખો ” આયુષ્યને અને દર્શનમોહનીય તથા ચારિત્રમોહનીયને છોડીને શેષ પ્રકૃતિઓના ઉત્તરવિધિનો-ઉત્તર પ્રકૃતિનો, સંક્રમ ભાજ્ય છે=ભજનાએ છે. વિશેષાવશ્યક ગાથા-૧૯૩૯નો ટીકાર્ચ - દૃઢ .... તર્નનમ્ ! અહીં કર્મસંક્રમના વિષયમાં, જ્ઞાનાવરણાદિ મૂળ પ્રકૃતિઓનો અન્યોન્ય સંક્રમ ક્યારેય થતો નથી જ. વળી, નિજ નિજ મૂળ પ્રકૃતિઓથી અભિન્ન એવી ઉત્તર પ્રવૃતિઓનો પરસ્પર સંક્રમ થાય છે, અને તેમાં=નિજ નિજ મૂળ પ્રકૃતિઓથી અભિન્ન એવી ઉત્તર પ્રવૃતિઓનો પરસ્પર સંક્રમ થાય છે તેમાં, આ વિધિ છે - “મોજૂન માડય” એ ગાથાનું પ્રતીક છે. ગાથામાં નડિયે એ જાતિપ્રધાન નિર્દેશ છે. એથી અહીં='માડય’ શબ્દમાં બહુવચન જાણવું એકવચનનો પ્રયોગ હોવા છતાં બહુવચન જાણવું. તેથી શું પ્રાપ્ત થાય તે સ્પષ્ટ કરે છે – ચાર આયુષ્યને છોડીને ઉત્તર પ્રવૃતિઓમાં સંક્રમની વિધિ છે, એમ અવય છે. ચાર આયુષ્યને કેમ છોડ્યાં તે સ્પષ્ટ કરે છે – એક આયુષ્ય સ્વરૂપ નિજ મૂળ પ્રકૃતિથી અભિન્ન પણ ચારે આયુષ્યનો પરસ્પર સંક્રમ થતો નથી. એથી કરીને તેનું વર્ણન છે સંક્રમની વિધિમાં આયુષ્યના સંક્રમનું વર્જન છે. તથા મુત્વ, અને દર્શનમોહનીય તથા ચારિત્રમોહનીયને છોડીને શેષ મૂળ પ્રકૃતિઓની ઉત્તર પ્રવૃતિઓનો સંક્રમ ભજનાએ છે, એ પ્રકારે મૂળ ગાથા સાથે તથા નમોહં ચરિત્રમોહં ૨ મુવત્વા'નો સંબંધ છે. શેષ ઉત્તર પ્રવૃતિઓની સંક્રમવિધિ દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયને છોડીને કેમ છે ? તે સ્પષ્ટ કરે છે – વસ્યા: ..... અર્થ: I એક મોહનીય સ્વરૂપ સ્વમૂલપ્રકૃતિથી અભિન્ન પણ દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયનો અન્યોન્ય સંક્રમ થતો નથી. એ પ્રકારે ‘દર્શનમોહ અને ચારિત્રમોહને છોડીને એ વચનનો અર્થ છે. ઉતશેવાળાં ..... મનનીયઃ | ઉક્તથી શેષ પ્રકૃતિઓનો સંક્રમ થાય છે એમ મૂળગાથામાં કહ્યું તે શેષ પ્રકૃતિ કેવા પ્રકારની છે ? એથી કહે છે – ‘ઉત્તરવિંદ ત્તિ' એ મૂળ ગાથાનું પ્રતીક છે. તેમાં રહેલ ‘વિધિ' શબ્દનો અર્થ ભેદો છે. ઉત્તર એવી તે વિધિઓ=ઉત્તરવિધિઓ=ઉત્તર ભેદો, તદ્ભુત ઉત્તર પ્રકૃતિરૂપ ભેદોનો સંક્રમ ભાજ્ય =ભજનીય છે. મનના વેવં દ્રષ્ટવ્યા - અને ભજના આ પ્રમાણે જાણવી – યા: ..... મતિ, જે ખરેખર જ્ઞાનાવરણ પંચક, દર્શનાવરણ નવક, કષાય ષોડશક, મિથ્યાત્વમોહનીય, ભય, જુગુપ્સા, તૈજસ, કાર્મણ, વર્ણાદિ ચતુષ્ક, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ, અંતરાય પંચક સ્વરૂપ સુડતાલીશ ધ્રુવબંધી ઉત્તર પ્રવૃતિઓ છે. નિજ એક મૂળ પ્રકૃતિથી અભિન્ન એવી તેઓનો=ઉત્તર પ્રવૃતિઓની જે પોતાની મૂળ પ્રકૃતિ છે તે મૂળ પ્રકૃતિથી અભિન્ન એવી ઉત્તર પ્રવૃતિઓનો, અન્યોન્ય સંક્રમ સદા જ થાય છે. તથા - તે આ પ્રમાણે - જ્ઞાનાવરણ ... તિ | જ્ઞાનાવરણ પંચકના અંતવર્તી એવા મતિજ્ઞાનાવરણમાં શ્રુતજ્ઞાનાવરણાદિ ચારનો સંક્રમ
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy