SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૯ પ્રતિમાશતક | શ્લોક : ૩૦ षड्जीवनिकायेषु,ऋजुसूत्रस्य प्रतिस्वं स्वघात्ये, तद्भेदेन तन्मते हिंसाभेदाच्छब्दनयानां स्वात्मनि इति औघवृत्तौ विवेचनात्, तथापि विषयविभागेन नयप्रदर्शनं तत् इह तु हिंसास्वरूपविवेचने नयविभागः तत्र च संक्लेशदुःखोत्पादनतत्पर्यायविनाशभेदेन त्रिविधापि हिंसा नैगमव्यवहारयोः, संक्लेशदुःखोत्पादनरूपा द्विविधा सङ्ग्रहस्य, सङ्क्लेशरूपैव चऋजुसूत्रस्य संमता इत्येवं व्यवस्थिते: सङ्क्लेशश्चात्मपरिणाम आत्मैव, इतिएतन्मते आत्मैव हिंसा इत्युक्तौ दोषाभावात् । शब्दनयानामप्येतदेव मतम्, “मूलनिमाणं पज्जवणयस्स उज्जुसुअवयणविच्छेओ । तस्स उ सद्दाईआ साहापसाहा बहुविगप्पा " ।। ( काण्ड १ गा० ५ ) इति सम्मतिग्रन्थेन तेषामृजुसूत्रविस्तारात्मकत्वव्यवस्थिते:, विशेषिततरतदर्थवत्त्वस्यैव निर्युक्तावभिधानाच्च प्राणातिपातनिवृत्तिस्वभावसमवस्थितात्मद्रव्यान्यथाभाव ऋजुसूत्रमते हिंसा तद्गुणान्यथाभावश्च शब्दनयमत इति तु विवेचकाः । ટીકાર્ય : ગર્ભવ ..... વિસ્તારાત્મત્વવ્યસ્થિતઃ, વળી “આત્મા જહિંસા છે,” એ પ્રમાણે જોકે શબ્દનયોનો મત છે, તેમાં નેામનયમતે થી વિવેચનાત્, સુધી હેતુ છે, તે કહે છે - તૈગમનયના મતમાં જીવ-અજીવની હિંસા છે, સંગ્રહનય અને વ્યવહારનયના મતમાં છ જીવનિકાયમાં હિંસા છે, ઋજુસૂત્રનયના મતમાં પ્રતિસ્વ=દરેક વ્યક્તિને આશ્રયીને, સ્વઘાત્યમાં હિંસા છે, કેમ કે તેના મતમાં=ઋજુસૂત્રનયના મતમાં, તેના ભેદથી= હિંસકના ભેદથી, હિંસાનો ભેદ છે, શબ્દતયોના મતમાં સ્વાત્મામાં હિંસા છે, આ પ્રમાણે ઓઘનિર્યુક્તિની ટીકામાં વિવેચન છે; તો પણ વિષયના વિભાગ વડે નયપ્રદર્શન તે= ઓઘનિર્યુક્તિનું, વચન છે. વળી અહીં=પૂ. મલયગિરિ મહારાજાના કથનમાં, હિંસાના સ્વરૂપના વિવેચનમાં તયવિભાગ છે, અને ત્યાં=હિંસાના સ્વરૂપના વિવેચનમાં, (૧) સંક્લેશ, (૨) દુઃખોત્પાદન અને (૩) તત્પર્યાવિનાશભેદથી વૈગમ અને વ્યવહારનયની ત્રણ પણ પ્રકારની હિંસા છે; સંગ્રહનયતી (૧) સંક્લેશ અને (૨) દુઃખ ઉત્પાદનરૂપ બે પ્રકારની હિંસા છે; અને ઋજુસૂત્રનયની (૧) સંક્લેશરૂપ એક પ્રકારની જહિંસા સંમત છે. એ પ્રકારે વ્યવસ્થિતિ હોવાને કારણે અને આત્મપરિણામરૂપ આત્મા જ સંક્લેશ છે એથી કરીને, આવા મતમાં=ઋજુસૂત્રનયના મતમાં, “આત્મા જ હિંસા છે,” એ પ્રકારની ઉક્તિમાં=એ પ્રકારના પૂ. મલયગિરિ મહારાજાના વચનમાં, દોષાભાવ છે. શબ્દતયોનો પણ આ જમત છે=“આત્મા જહિંસા છે” આ જ મત છે. તેમાં હેતુ બતાવે છે - મૂર્ખાનમાળ ઇત્યાદિ સંમતિના ગ્રંથ વડે કરીને તેઓના=શબ્દાદિ તયોના, ઋજુસૂત્રના વિસ્તારાત્મકપણાની વ્યવસ્થિતિ છે. ઉત્થાન : સંમતિની સાક્ષીથી ઋજુસૂત્ર અને શબ્દાદિનયોનો એકમત છે તે બતાવીને, નિર્યુક્તિના કથનથી પણ તેને પુષ્ટ કરવા બીજો હેતુ કહે છે
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy