SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ શ્લોક ૬૦. વિષય પ્રાપ્તિમાં અને અલ્પ પણ પાપબંધના અભાવમાં યુક્તિ, દ્રવ્યસ્તવથી નાગકેતુ આદિને કેવલજ્ઞાનની પ્રાપ્તિ, ચારિત્રની ક્રિયાની જેમ દ્રવ્યસ્તવના શુભયોગો દ્વારા કર્મક્ષપણાના અતિદેશનું ઉદ્ધરણ, શુદ્ધભાવનો કૂપદૃષ્ટાંત નિર્વિષય. નિશ્ચયનયના મતે દ્રવ્યસ્તવથી શુભભાવ દ્વારા વિશિષ્ટ ફળની પ્રાપ્તિ, વ્યવહારનયના મતે શુભભાવથી યુક્ત ક્રિયાથી વિશિષ્ટ ફળની પ્રાપ્તિ, નૈગમનયના મતે પ્રસ્થકન્યાયથી દ્રવ્યસ્તવનિમિત્તક સ્નાનાદિમાં શુભભાવની પ્રાપ્તિ, પૂજાઅર્થક સ્નાનાદિમાં શુભભાવની પ્રાપ્તિનું કારણ. દ્રવ્યસ્તવનિમિત્તક યતનાથી કરાતા સ્નાનાદિમાં શુભભાવના અન્વયનું સટીક ઉદ્ધરણ, સાધુને દ્રવ્યસ્તવની અનાદરણીયતામાં યુક્તિ, સ્વરૂપથી સદોષ પણ દ્રવ્યસ્તવથી શ્રાવકને ઉપકારના અભાવની શંકાનું નિરાકરણ, દ્રવ્યસ્તવની ઉપકારકતા સાધક અનુમાનનો આકાર, કૂપખનન દૃષ્ટાંતનું દ્રવ્યસ્તવ સાથે યોજન, શુભ અધ્યવસાયનો કારણે સ્નાનકાળમાં પણ કર્મબંધનો અભાવ હોવાથી પૂર્વપક્ષી દ્વારા દ્રવ્યસ્તવમાં કૃપટ્ઠષ્ટાંતના અન્યથાયોજનનું નિરાકરણ, ધર્માર્થપ્રવૃત્તિમાં અલ્પ પાપની ઇષ્ટતાનું ઉદ્ધરણ, સુસંયતને કરાતા અશુદ્ધદાનથી અલ્પ કર્મબંધ અને બહુત નિર્જરાની પ્રાપ્તિ, ગ્લાનની વૈયાવચ્ચમાં પંચકલ્યાણક પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ. ધર્માર્થપ્રવૃત્તિમાં પણ આરંભજનિત અલ્પદોષને સ્વીકારનાર પૂ. અભયદેવસૂરિ મહારાજના વચન સાથે પૂ. હરિભદ્રસૂરિ મહારાજના વચનની વિરોધિતાના ઉદ્ભાવનપૂર્વક નૈગમનયથી સંગતિની યુક્તિ, દ્રવ્યસ્તવગત સ્નાનવિષયક યંતના અને યતનાથી કરાયેલ સ્નાનની શુભહેતુતાનું સટીક ઉદ્ધરણ, યતનાથી દ્રવ્યસ્તવમાં હિંસાનો અભાવ ઉદ્ધરણપૂર્વક, હિંસાવાળા દ્રવ્યસ્તવમાં શુદ્ધિના અભાવની શંકાનું નિરાકરણ, હિંસારૂપ જાણી દ્રવ્યસ્તવને નહિ કરનાર અવિરતિધરને મિથ્યાત્વની પ્રાપ્તિ, અધિકારીથી કરાયેલ દ્રવ્યસ્તવમાં હિંસાના અભાવની યુક્તિ. પુણ્યજનક અધ્યવસાય કે યોગથી, અલ્પ પણ પાપબંધના અભાવની યુક્તિ, એક જ અધ્યવસાય કે યોગમાં શુભ-અશુભરૂપ મિશ્રતાનો અભાવ, સુપાત્રમાં અશુદ્ધ દાનથી અલ્પ પાપબંધ અને બહુતર નિર્જરાના કથનનું નિશ્ચયનયથી વિશેષ અર્થઘટન, સુપાત્રમાં અશુદ્ધ દાનથી નિર્જરાવિશેષની પ્રાપ્તિનું સ્વરૂપ, આગમમાં શુભ-અશુભરૂપ મિશ્રરાશિનો અસ્વીકાર હોવાથી સુપાત્રમાં અશુદ્ધદાનથી અલ્પ પાપબંધ અને બહુ નિર્જરાના કથન સાથે વિરોધના ઉદ્ભાવનનું સમાધાન, દ્રવ્યસ્તવથી થતી નિર્જરાનું સ્વરૂપ, દ્રવ્યસ્તવમાં શ્રાવકોના ઉત્તરગુણરૂપતાના સ્વરૂપનું ઉદ્ધરણ, શુદ્ધપૂજા અને અશુદ્ધદાનનું સ્વરૂપ, ગ્લાનપ્રતિચરણા પછી આવતા પંચકલ્યાણક પ્રાયશ્ચિત્તનું વિશેષ તાત્પર્ય, ગીતાર્થ આદિ પાંચમાંથી અન્યતર પદના વૈકલ્યમાં ગીતાર્થનિશ્રિતને અનુક્રમણિકા પાના નં. ૭૩૦-૭૩૬ ૭૩૬-૭૩૮ ૭૩૮-૭૪૪ ૭૪૫-૭૪૯
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy