SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ GIG પ્રતિમાશતક | શ્લોકઃ પ૭ ઋદ્ધિનું સર્જન અંગીકાર કરીને પણ વિનોપાર્જન કરતો, શુદ્ધ આલંબનના પક્ષપાતમાં નિરત એવો શ્રાવક નિશ્ચિત ગુણનિધિ તરીકે અભિમત છે. પછી ટીકા : 'अन्यारम्भवत' इति :- अन्यारम्भ:-जिनगृहातिरिक्तारम्भः, तद्वतो, जिनार्चनविधौ-विहितजिनपूजायामारम्भशङ्कां बिभर्तीत्यारम्भशङ्काभृत् तस्य, मोहा अनाभोगः, स्वेष्टार्थभ्रंशात् । शासननिन्दनं च कीदृश एतेषां शासने धर्मो ये स्वेष्टदैवतमपि शङ्कितकलुषिता नाराधयन्तीति, ततो बोधेविलयश्च, अनुचितप्रवृत्त्या शासनमालिन्यापादनस्य तत्फलत्वात् । आह च 'य: शासनस्य मालिन्येऽनाभोगेनापि वर्त्तते । बनाति स तु मिथ्यात्वं महानर्थनिबन्धनम्' इति । (द्वात्रिंशिका ६/३०) एते दोषाः स्मृताः । ટીકાર્ચ - કન્યારબદ .... મૃતક / અન્ય આરંભ=જિનગૃહથી અતિરિક્ત આરંભ, તે આરંભવાળાઓ અને જિનાર્ચનવિધિમાં=વિહિત જિનપૂજામાં, આરંભની શંકા ધારણ કરનારાઓને આ દોષો રહેલા છે- (૧) મોહ-અનાભોગ (અજ્ઞાન). છે, સ્વઈષ્ટના અર્થતા ભ્રંશથી; અને (૨) શાસનકિંદન છે, કે આમના શાસનમાં કેવા પ્રકારનો ધર્મ છે કે શંકાથી કલુષિત થયેલા તેઓ સ્વઈષ્ટદેવતાને પણ આરાધતા નથી ? અને તેનાથી=શાસનલિદાના નિમિત્તથી (૩) બોધિનો વિલય થાય છે, કેમ કે અનુચિત પ્રવૃત્તિથી શાસનમાલિત્યતા આપાદનનું તત્કલપણું=બોધિવિલયરૂપ ફલપણું, છે. તેમાં સાક્ષી આપતાં કહે છે - ‘સાદ ઘ' - અને કહ્યું છે - ... વિશ્વન, જે શાસનના માલિચમાં અનાભોગથી પણ વર્તે છે. તે વળી મહાઅનર્થના કારણભૂત મિથ્યાત્વને બાંધે છે. ૦ ‘તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. “નરધાન્તીતિ’ માં તિ શબ્દ હેતુ અર્થક છે. વિશેષાર્થ: જે જીવ સંસારમાં આરંભ કરી રહ્યો છે અને જિનપૂજામાં આરંભની શંકાને ધારણ કરી રહ્યો છે અને તે શંકાને કારણે પૂજાની પ્રવૃત્તિથી દૂર રહે છે, તો મલિનારંભીને પૂજા દ્વારા જે ઈષ્ટ અર્થરૂપ ચિત્તની નિર્મળતા થાય છે, તે તેને થતી નથી; અને તેમાં કારણ તેનો મોહઅજ્ઞાનરૂપ દોષ છે તે જાણતો નથી કે મલિનારંભીને ચિત્તની શુદ્ધિનો ઉપાય એ ભગવાનની પૂજા છે, અને આવા અજ્ઞાનને કારણે જ ચિત્તશુદ્ધિરૂપ પોતાના ઈષ્ટ અર્થથી તે ભ્રષ્ટ થાય છે=વંચિત રહે છે.
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy