SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ gox પ્રતિમાશતક | શ્લોકઃ ૪૬ થઈને ગુરુની સન્મુખ પ્રતિકાર કરવા કોઈ યત્ન કર્યો નથી, પરંતુ પોતાનો વેશ ગુરુ લઈ લેશે, એ પ્રકારના ભયથી જુદી જુદી દિશાઓમાં ભાગી ગયા. તેથી અત્યંત અયોગ્ય ન હતા, છતાં વર્તમાનમાં અનિવર્તિનીય એવો ક્લિષ્ટ અધ્યવસાય તેમનો હતો કે જેથી ગુણવાન એવા પણ ગુરુ અનેક યુક્તિઓ અને શાસ્ત્રવચનોથી માર્ગમાં લાવવા યત્ન કરે છે, તો પણ સ્વતંત્રપણે યાત્રાગમન છોડવા તેઓ તૈયાર ન હતા. (૧૨) છે જે સારેની, વારેજ્ઞા, વોળા, વડવાળા !.” અહીં સારણા એટલે ભગવાનના વચનનું સ્મરણ કરાવવું. વારણા એટલે ભગવાનના વચનનું સ્મરણ કરાવવા છતાં શિષ્યો અકાર્યથી ન અટકે તો તેમને વારવા - તમે આવા ઉત્તમ કુળમાં જન્મેલા છો, સંયમ અંગીકાર કરેલ છે, તમને આવું અકાર્ય કરવું શોભે? ઈત્યાદિ વચનો વડે અકાર્યથી વારવા. અથવા અનાભોગને કારણે અનુચિત કરતા હોય તેને વારવા. ચોયણા એટલે ચોદના કરવી. સંયમયોગમાં જે કર્તવ્ય હોય તેમાં ઉત્સાહ પેદા કરવા માટેની પ્રેરણા કરવી. પ્રતિચોયણા એટલે ચોદના કરવા છતાં શિષ્યોને ઉચિત કૃત્ય કરવા ઉત્સાહિત ન થાય તો વારંવાર ચોદના કરવી. તે i સારેષ્નતે ..... ૩૬ોજોબ્બી II સારણા-વારણા-ચોયણા-પડિચોયણા કરવા છતાં તે વચનનો અનાદર કરીને શિષ્યો આળસ કરે કે અભિનિવેશ કરે, પરંતુ ગુણથી યુક્ત એવા ગુરુનું વચન તહત્તિ કહીને સ્વીકાર ન કરે, અને આ પ્રકારે પ્રવૃત્તિ કરતાં પ્રતિક્રમણ ન કરે તો તે સાધુ કે સાધ્વીને આપેલો વેશ પાછો લઈ લેવો જોઈએ, એ પ્રકારે આશય છે. ટીકા - एवं तु आगमुत्तणाएणं गोयमा ! जाव तेणायरिएणं एगस्स सेहस्स वेसग्गहणं उद्दालियं ताव णं अवसेसे दिसोदिसं पणढे । ताहे गो० ! सो य आयरियो सणियं तेसिं पिट्ठीए जाउमारुद्धो णो णं तुरियं २ । ‘से भयवं! किमळं तुरियं २ णो पयाइ ? गो० ! खाराए भूमीए, जे महुरं संकमज्जा महुराए खारं, किण्हाए पीयं, पीयाओ किण्हं, जलाओ थलं, थलाओ जलं, संकमज्जा, ते णं विहीए पाए पमज्जिय २ संकमेयव्वं, णो पमज्जेज्ना तओ दुवालससंवच्छरियं पच्छित्तं भवेज्जा, एएणद्वेण गोयमा ! सो आयरिओ ण तुरियं २ गच्छे । अहऽनया सुयाउत्तविहीए थंडिलसंकमणं करेमाणस्स णं गो ! तस्सायरियस्स आगओ बहुवासरखुहापरिगयसरीरो वियडदाढाकरालकयंतभासुरो पलयकालमिव घोररुवो केसरी । मुणियं च तेण महाणुभागेणं गच्छाहिवइणा जहा-दुयं गच्छेज्जइ ता चुक्किज्जइ इमस्स । णवरं दुयं गच्छमाणाणं असंजमं, ता वरं सरीरवोच्छेयं ण असंजमपवत्तणंति चिंतिऊण विहीए उवट्ठियस्स सेहस्स जमुद्दालियं वेसग्गहणं तं दाऊण ठिओ निप्पडिक्कम्मपायवोवगमणाणसणेणं । सोऽवि सेहो तहेव । अहऽन्नया अच्चंतविसुद्धंतकरणे पंचमंगलपरे
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy