SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ અનુક્રમણિકા શ્લોક 30. -૨ અનુક્રમણિકા વિષય અવિરતિજ્વ૨વાળા ગૃહસ્થને કટુ ઔષધ સમાન દ્રવ્યસ્તવનું કથન, પ્રવચનના એક વચનની અશ્રદ્ધાથી પણ સર્વયોગની નિષ્ફળતા ઉદ્ધરણપૂર્વક. કર્મવ્યાધિ સમાન હોવાને કારણે શ્રાવકની જેમ યતિને પણ દ્રવ્યસ્તવની અધિકારિતાની પ્રાપ્તિની શંકાનું નિરાકરણ, કૂપદૃષ્ટાંતથી સાધુને દ્રવ્યસ્તવની ઉચિતતા કહેનાર પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ, સાધુને દ્રવ્યસ્તવમાં અવદ્ય સ્ફુરણની યુક્તિ અને શ્રાવકને દ્રવ્યસ્તવમાં નિરવઘ સ્ફુરણની યુક્તિ. અવઘસ્ફુરણવિષયક ચારેય વિકલ્પોની ગૃહસ્થને પણ પ્રાપ્તિ હોવાથી દ્રવ્યસ્તવના અધિકારીના વિશેષણના અભાવથી જ સાધુને દ્રવ્યસ્તવમાં અપ્રવૃત્તિ અને ગૃહસ્થને વિશેષણના સદ્ભાવથી પ્રવૃત્તિ, દ્રવ્યસ્તવ યોગ્ય ગૃહસ્થની અધિકારિતાનું સ્વરૂપ ઉદ્ધરણપૂર્વક, સાધુને દ્રવ્યપૂજા અર્થક સ્નાનમાં અનધિકારિતાનું કારણ. ફળથી અને સ્વરૂપથી દ્રવ્યસ્તવનું સ્વરૂપ, દ્રવ્યસ્તવથી ચારિત્ર મોહનીયનો ક્ષય, દ્રવ્યસ્તવરૂપ શુભયોગમાં અનારંભિકી ક્રિયા સાધક યુક્તિ, પ્રમત્ત સંયતને શુભયોગમાં અનારંભીપણાનું ઉદ્ધરણ સટીક, આરંભિકી ક્રિયા અને અનારંભિકી ક્રિયાવાળા જીવોનું સ્વરૂપ, શુભયોગ અને અશુભયોગનું સ્વરૂપ, સંયતને આત્મારંભકપણામાં પણ આરંભના અભાવની યુક્તિ ઉદ્ધરણપૂર્વક, જિનઅર્ચનમાં અનારંભકપણાની સ્થાપક યુક્તિ, જિનપૂજાને આશ્રયીને અનારંભ અને હિંસાને આશ્રયીને આરંભ સ્વીકારનાર પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ, જિનપૂજા-પૌષધ આદિમાં શુભયોગકાળે અનારંભ અને અશુભયોગકાળે આરંભ, એકેન્દ્રિયાદિમાં આરંભિકી ક્રિયાનું સ્વરૂપ, લોચક૨ણ, તપ અનુષ્ઠાન સ્વપરિતાપનિકી ક્રિયારૂપ હોવા છતાં ફળથી અધ્યાત્મની શુદ્ધિનું કારણ. દેવાર્ચન આદિ શુભયોગમાં વર્તતા અવિરત સમ્યગ્દષ્ટિને અનારંભિકી ક્રિયા સ્વીકા૨વાથી અવિ૨તને નિયમથી આરંભિકી ક્રિયા સ્વીકારનાર સૂત્ર સાથે આવતા વિરોધનો પરિહાર, શુભયોગથી આરંભિકી ક્રિયામાં નિરારંભિકી ક્રિયાની વિવક્ષાની પુષ્ટિનું ઉદ્ધ૨ણ, પુણ્ય, પાપ અને સંવરનું કારણ, અપ્રમત્ત સંયતને માયાપ્રત્યયિકી ક્રિયા નવમા ગુણસ્થાનક સુધી માયાપ્રત્યયિકી ક્રિયા માનનાર જયચન્દ્રની યુક્તિનું નિરાકરણ, અપ્રમત્ત મુનિને પણ શાસન માલિન્યાદિના રક્ષણના ઉપયોગકાળે જ માયાપ્રત્યયિકી ક્રિયાનો સંભવ. પાના નં. ૩૫૭-૩૬૦ |૩૭૦-૩૬૩ ૩૬૪-૩૬૮ ૩૬૯-૩૭૭ ૧૩ |૩૭૭-૩૮૦ ૩૮૦-૩૮૨
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy