SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોક: ૩૪ ૪૮૭ ટીકા - — एतेन देशनादेशितचतुर्थ्यन्तपदनिर्देश्यत्वस्य तादृशपदबोध्यत्वरूपस्येन्द्रादिपदेऽसंभवात् तादृशपदविशिष्ट इन्द्रादिश्चेतन एव, देवताविशेषणस्येन्द्रादिपदस्याचेतनत्वाद्देवताया अचैतन्यव्यवहार इति मिश्रोक्तमीमांसकमतमप्यपास्तम्, विशेष्यस्यैव देवतात्वसंभवे विशेषेणदेवतात्वे मानाभावात्, तत्तद्बीजाक्षराणामानन्त्येन तेषां चतुर्थ्यन्तत्वाभावेन च देवतात्वायोगात् । न च तवापि देवताशरीराणामानन्त्यं बाल्यादिना भिन्नशरीरेषु चैत्रत्वादिवदिति वाच्यम्, देवताचैतन्यसिद्धौ देवतात्वेन्द्रत्वचन्द्रत्वजातेरदृष्टविशेषोपगृहीतत्वस्य चानुगतत्वात्, ईश्वरे च देवतात्वे मानाभावात्, ईशानादेः कर्मफलभोक्तुर्जीवभूतस्यैव देवतात्वात्, ईश्वरीयाहुतिश्रुतेरपीशानपरत्वादाकाशाहुतिश्रुतिरपितदधिष्ठातृदेवपरा इति न्यायमालायाम् ।। ટીકાર્ચ - તેન... માનામાવા, આનાથી=પૂર્વમાં તરસ, કહીને મીમાંસક મતના નિરાકરણની યુક્તિ આપી એનાથી, તાદશ પદબોધ્યત્વરૂપ દેશનાદેશિતચતુર્થત્તપદનિર્દેશ્યત્વનું ઈંદ્રાદિ પદમાં અસંભવ હોવાથી, તાદશપદવિશિષ્ટ ઈંદ્રાદિ ચેતન જ છે. તો પણ દેવતા વિશેષણવાળા ઈંદ્રાદિ પદનું અચેતનપણું હોવાથી દેવતાના અચેતવ્યનો વ્યવહાર છે, એ પ્રમાણે મિશ્રોક્ત મીમાંસક મત પણ દૂર થયેલો છે; કેમ કે વિશેષતા જ દેવતાપણાનો સંભવ હોવાના કારણે વિશેષણના દેવતાપણામાં માનાભાવ છે, એમ તૈયાયિક કહે છે. ઉત્થાન : પૂર્વમાં કહ્યું કે, વિશેષણના દેવતાપણામાં માનાભાવ છે. તે જ વાતને દૃઢ કરવા માટે તૈયાયિક કહે છે - ટીકાર્ચ - તત્ તત્ ... રેવતાવાયો – તે તે બીજાક્ષરોનું અનંતપણું હોવાને કારણે અને ચતુર્થાપણાનો અભાવ હોવાને કારણે દેવતાપણાનો અયોગ છે. વિશેષાર્થ: પૂર્વે તવ' માં જે હેતુઓ કહ્યા એનાથી એ સિદ્ધ થયું કે, ઈંદ્રાદિપદરૂ૫ દેવતા મીમાંસક માને છે તે અસત્ છે, અને મીમાંસક મત અસત્ સિદ્ધ થયો, તેનાથી મીમાંસક મત તો દૂર થયેલો છે, પણ મિશ્રોક્ત મીમાંસક મત પણ દૂર થયેલો છે, એમ તેન' નો અન્વય છે અને મિશ્રોમીમાંસવમતર માં રહેલ ' નો સમુચ્ચય છે. અહીં મિશ્રોક્ત મીમાંસક મત એ છે કે, મીમાંસકે દેવતાનું લક્ષણ કર્યું કે, દેશનાદેશિત ચતુર્થ્યન્ત પદ
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy