________________
૨૯
પ્રતિમાશતક, શ્લોક : ૨ જ છે; પરંતુ નૈગમાદિ નયોને અભિમત નામાદિ ચારે નિક્ષેપાઓને તે સર્વથા સ્વીકારતો નથી, તેથી પરમશુદ્ધભાવગ્રાહક નિશ્ચયનયના સ્થાનથી અન્યત્ર પણ નૈગમાદિ નયને સંમત એવા ભાવનિપાને છોડીને નામાદિ ત્રણ નિપાઓનો તે એકાંતે નિષેધ કરે છે, તે સર્વનયસંમત શાસ્ત્રાર્થરૂપ નથી; પરંતુ બધા નયોને સંમત એવા પદાર્થોને સ્વ-સ્વસ્થાનમાં સ્વીકારવા તે સર્વનયસંમત શાસ્ત્રાર્થરૂપ છે. અને સર્વનયસંમતનું શાસ્ત્રાર્થપણું ન સ્વીકારો તો, સમ્યક્ત્વ અને ચારિત્રની એકતાને ગ્રહણ કરનાર નિશ્ચયનય વડે અપ્રમત્ત સંયતને જ સમ્યક્ત્વના સ્વામી કહ્યા છે, પ્રમત્ત ગુણસ્થાનક સુધીનાને નહિ. એથી શ્રેણિકાદિ ઘણાને પ્રસિદ્ધ એવા સમ્યગ્દર્શનનો સ્વીકાર પૂર્વપક્ષી કરી શકશે નહિ. ટીકાર્ય :
Sાર્થપ્રતિપાદિ...તૃતીયાંશ - ઉક્તાર્થપ્રતિપાદક=નિશ્ચયનયે અપ્રમતસંવતને જસમ્યક્ત્વના સ્વામી કહેલ છે, પરંતુ પ્રમત્ત ગુણસ્થાનક સુધી સમ્યક્ત્વના સ્વામી નથી, એ રૂપ ઉતાર્થપ્રતિપાદક, આ સૂત્ર, આચારાંગસૂત્રના પાંચમા અધ્યયનના ત્રીજા ઉદ્દેશામાં છે. (તેનો અર્થ આ પ્રમાણે છે )
= સí તિ...સમસળો જેને સમ્યકત્વ તરીકે જુઓ તેને મૌન એ પ્રમાણે જુઓ, અને જેને મૌન એ પ્રમાણે જુઓ તેને સમ્યક્ત એ પ્રમાણે જુઓ. શિથિલો વડે અલ્પવીર્યવાળાવડે, પુત્રાદિના સ્નેહથી આદ્રિયમાણ વડે, ગુણાસ્વાદકો વડે=શબ્દાદિ વિષયોનું આસ્વાદન કરવાની પ્રકૃતિવાળાઓ વડે, અને વક્રસમાચારવાળા વડે=માયાવી વડે, અને પ્રમાદયુક્ત ઘરમાં વસતા ગૃહસ્થો વડે આ અનુષ્ઠાન શક્ય નથી.
(તો કોના વડે શક્ય છે?) મુનિ મૌન સ્વીકારીને કર્મ અને શરીરનું ધૂનન કરે છે, અને વીર એવા સમ્યગ્દર્શી મુનિઓ પ્રાંત અને રૂક્ષ એવા આહારને સેવે છે (એમના વડે શક્ય છે).
‘ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે.
નં સમ્મતિ.....વાવાશઃ આ સાક્ષીપાઠમાં જે સમ્યક્તકારકસમ્યક્ત, તે મૌન=મુનિભાવ, છે; અને જે મૌન, તે સમ્યક્ત કારકસમ્યક્ત છે; એ પ્રમાણે વાચકનો પૂજ્ય ઉમાસ્વાતિ મહારાજનો, આશય છે.
વૃત્તિવારસ્વાદ - વળી આચારાંગસૂત્ર ઉપર ટીકા રચનાર વૃત્તિકાર કહે છે –
‘i ’ એ આચારાંગના સૂત્રનો તેના પૂર્વમાં આચારાંગમાં કહેલ‘તે વસુ' થી માંડીને ‘ત નો ગmષિ એ પ્રકારના પૂર્વ સૂત્ર સાથે સંબંધ છે, અને તે પૂર્વનું સૂત્ર આચારાંગના ટીકાકાર બતાવે છે -
‘omતિ પ્રયોગ છે ત્યાં આચારાંગ સૂત્રમાં ‘ સી’ પાઠ છે તે સંગત જણાય છે.
તે વસુH.... રતુદ - તે વસુમાન સર્વસમન્વાગત પ્રજ્ઞાનરૂપ આત્મા વડે કરીને અકર્તવ્ય પાપકર્મ તેને ક્યારે પણ ઈચ્છતો નથી. એ પ્રકારના પ્રાકૃતના સૂત્રમાં=પૂર્વના સૂત્રમાં, તે વસુમાન અહીંયાં=સંસારમાં, આરંભની નિવૃત્તિરૂપ ભાવધનથી સંપન્ન એવો મુનિ, સર્વસમન્વાગત પ્રજ્ઞાનરૂપ આપન્ન આત્મા વડે જે અકર્તવ્ય પાપકર્મ, તેને ક્યારે પણ ઈચ્છતો નથી. એ પ્રકારે અર્થ હોવાથી જે સમ્યગૂ પ્રજ્ઞાન છે, તે જ પાપકર્મવર્જન