SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ પ્રતિમાશતક/ શ્લોક : ૧૫ ટીકા : केचित्तु ज्योतिष्कविमानाधिपतय उत्पातकाले स्थानमाहात्म्यानिश्चयसम्यक्त्ववंत एव । अन्यदा तु व्यवहारसम्यक्त्ववंतो निश्चयसम्यक्त्ववंतो वेत्यत्र न ग्रहः इत्युपपत्तिः स्यादेवेत्याहुः । तैः निश्चयसम्यक्त्वस्वरूपमेव न बुद्धं, अप्रमत्तचारित्रस्यैव निश्चयसम्यक्त्वलक्षणात् । तदुक्तं श्रावकप्रज्ञप्तौ जं मोणं तं सम्मं जं सम्मं तमिह होइ मोणं ति । णिच्छयओ इयरस्स उ सम्मं सम्मत्तहेऊ वि ।। त्ति (गा० ६१) तच्च कथं देवानामुपपातकाले संभवतीति भावनीयं परीक्षकैः । ટીકાર્ય : gિ પરીક્ષઃ | સ્થાનના માહાભ્યથી જ્યોતિષ્ક વિમાતાધિપતિ ઉત્પત્તિકાળમાં નિશ્ચયસમ્યક્તવાળા જ છે, અર્થાત્ ચોથા ગુણસ્થાનકવર્તી હોવાને કારણે નિશ્ચયસમ્યક્તવાળા જ છે. વળી અચદાનંદેવભવની ઉત્પત્તિકાળ સિવાયમાં, વ્યવહારસમ્યક્તવાળા છે અથવા નિશ્ચયસખ્યત્વવાળા છે. એથી કરીને અહીં આગ્રહ નથી, એથી કરીને ઉપપતિ થશે જ એ પ્રમાણે કેટલાક વળી કહે છે. તેનો જવાબ આપતાં ગ્રંથકાર કહે છે કે, તેઓના વડે નિશ્ચયસત્ત્વનું સ્વરૂપ જ જણાયું નથી, કેમ કે અપ્રમત્ત ચારિત્રીને જ નિશ્ચયસમ્યક્ત જણાય છે. ત૬ શ્રાવપ્રજ્ઞતી - તે પ્રમાણે શ્રાવકપ્રજ્ઞપ્તિમાં કહેવાયેલું છે. નં મોજું ... દેવિ જે મૌન છે તે સમ્યક્ત છે, જે સમ્યક્ત છે તે મૌન છે, એ નિશ્ચયથી સમ્યક્ત છે=મૌન જ નિશ્ચયનય સમ્યક્ત છે. અને ઈતરનું વ્યવહારનયનું જે સમ્યક્ત છે, તે સમ્યક્તનો હેતુ પણ છે=નિશ્ચયનયનું જે સમ્યક્ત છે તેનું કારણ પણ છે. “તવ્ય'- અને તે નિશ્ચયસખ્યત્વ, દેવોને ઉપપાતકાળમાં કઈ રીતે સંભવે ? એ પ્રકારે પરીક્ષકો વડે ભાવન કરવું જોઈએ. ૦ ‘ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. સમ્પત્તદક વિ અહીં ‘પિ' થી એ સમુચ્ચય કરવો છે કે વ્યવહારનયનું જે સમ્યક્ત છે વ્યવહારનયથી સમ્યક્ત તો છે જ પણ નિશ્ચયનયના સમ્યક્તનું કારણ પણ છે. વિશેષાર્થ : જ્યોતિષ્ક વિમાનાધિપતિ ચોથા ગુણસ્થાનકવર્તી હોવાને કારણે નિશ્ચયસમ્યક્તવાળા છે; અને અન્યદા-દેવભવની ઉત્પત્તિકાળ સિવાયમાં ભગવાનના કહેલા ધર્મને ધર્મબુદ્ધિથી સ્વીકારે છે. તેથી પ્રથમ ગુણસ્થાનકવર્તી હોવા છતાં વ્યવહાર સમ્યક્તવાળા છે. જેથી કરીને ચતુર્થ ગુણસ્થાનકવર્તી જે ક્ષયોપશમાદરૂપ સમ્યક્ત છે, તેવા સમ્યક્તની પરિણતિવાળા વિમાનાધિપતિઓ સદા હોય છે તેવો આગ્રહ નથી. એથી
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy