SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. प्रतिभाशds| pes : १५ ___ 'अभ्यग्रगबोधिः' सभ्य सभापत पोधिसुसममाथि से प्रभाए। महावी२ ५२मात्मा 3 જેના માટે કહેવાયેલું છે તેવા સૂર્યાભદેવની જે સ્થિતિ છે, તે સાધુની કલ્પસ્થિતિની જેમ ધર્મપરતાને છોડતી નથી; કેમ કે ભાવનો અન્વય છે, અર્થાત્ જેમ બૃહત્કલ્પભાષ્યમાં છ પ્રકારની કલ્પસ્થિતિ કહી છે, અને તે કલ્પસ્થિતિ જેમ ધર્મરૂપ છે, તેમ જિનપ્રતિમાદિ કે વાવડી આદિને સૂર્યાભદેવ પૂજે છે, તે સર્વ દેવોની સ્થિતિ હોવા છતાં ધર્મરૂપ છે. કેમ કે શુભભાવનો અન્વય છે. અર્થાત્ સૂર્યાભદેવ સમકિતદષ્ટિ યાવતું જ્ઞાનાદિનો આરાધક હોવાથી, શ્રી જિનપ્રતિમાઓની પૂજા કરે છે ત્યારે, આ ભગવાનની પ્રતિમા છે તેવી બુદ્ધિ થવાથી ભગવાન પ્રત્યે બહુમાનનો ભાવ વૃદ્ધિમતું થાય છે, અને તે રૂ૫ શુભભાવ ત્યાં પ્રવર્તે છે. અને વાવડી આદિની પૂજા કરે છે ત્યારે પણ, આ સુધર્માસભાની વાવડી વગેરે છે માટે ધર્મના સ્થાનની દરેક વસ્તુઓ પૂજનીય છે, તેવી શુભ પરિણતિ હોવાથી ત્યાં ધર્મપરતા છે. टी: सूर्याभस्य भव्यत्वादिनिश्चायकालापको यथा - अहन्नं भंते ! सूरियाभे देवे किं भवसिद्धिए, अभव्वसिद्धिए, सम्मद्दिट्ठी, मिच्छाद्दिट्ठी, परित्तसंसारिए, अणंतसंसारिए, सुलभबोहिए, दुल्लभबोहिए, आराहए, विराहए, चरमे, अचरमे । सूरियाभाई । समणे भगवं महावीरे सूरियाभं देवं एवं वयासी-सूरियाभा ! तुमं च णं भवसिद्धिए, णो अभवसिद्धिए, जाव चरमे, णो अचरमेत्ति । भवसिद्धिए' त्ति । व्याख्या-भवैः सिद्धिर्यस्यासौ भवसिद्धिक इत्यर्थः । तद्विपरीतः अभवसिद्धिक: अभव्य इत्यर्थः । भव्योऽपि कश्चिन्मिथ्यादृष्टिर्भवति कश्चित्सम्यग्दृष्टिः । तत आत्मनः सम्यग्दृष्टित्वनिश्चयाय पृच्छति-सम्यग्दृष्टिको मिथ्यादृष्टिकः ? सम्यग्दृष्टिरपि कश्चित् परिमितसंसारो भवति, कश्चिदपरिमितसंसारः, उपशमश्रेणिशिरःप्राप्तानामपि केषाञ्चिदनंतसंसारभावात् । अतः पृच्छति-परीतसंसारिकोऽनंतसंसारिकः । परीतः परिमित: स चासौ संसारश्च परीतसंसारः, सोऽस्यास्तीति परीतसंसारिक: 'अतोऽनेकस्वरात्' इति 'इक' प्रत्ययः । एवमनंतश्चासौ संसारश्च-अनंतसंसार: सोऽस्यास्तीति अनंतसंसारिकः । परीतसंसारिकोऽपि कश्चित्सुलभबोधिको भवति यथा शालिभद्रादिकः, कश्चिद् दुर्लभबोधिको यथा पुरोहितपुत्रजीवः । ततः पृच्छति-सुलभा बोधिः भवांतरे जिनधर्मप्राप्ति र्यस्यासौ सुलभबोधिकः । एवं दुर्लभबोधिकः । सुलभबोधिकोऽपि कश्चिद् बोधिं लब्ध्वा विराधयति । ततः पृच्छति-आराधयति-सम्यक्पालयति बोधिमित्याराधकः, इतरो विराधकः । आराधकोऽपि कश्चित्तद्भवमोक्षगामी न भवतीति । ततः पृच्छति-चरमः अनंतरभावी भवो यस्यासौ चरमः 'अभ्रादिभ्यः' इति मत्वर्थीयो 'अ' प्रत्ययः । तद्विपरीतोऽचरमः । एवमुक्ते सूर्याभादि श्रमणो भगवान् महावीरस्तं सूर्याभं देवमेवमवादीत्-भो सूर्याभ ! त्वं भवसिद्धिकः यावच्चरम इति वृत्तिः ।। टीमार्थ : સૂર્યાભદેવનો ભવ્યત્યાદિનિશ્ચાયક=ભવ્યત્યાદિનો નિર્ણય કરનાર, આલાપક જે આ પ્રમાણે -
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy