SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક શ્લોક : ૮ ૧૧૩ મારૂં મન્ન' gિ=કષાયવાળો અભિયોજન કરે, એ પ્રમાણે અર્થ જાણવો. અધિકૃત વાચનામાં મારું વિધ્વ' રિંકમાયી વિદુર્વણા કરે એ પ્રમાણે પાઠ દેખાય છે, ત્યાં અભિયોગ પણ વિકુણા એ પ્રમાણે જાણવું. કેમ કે તેનું વિક્રિયારૂપપણું છે. અર્થાત્ ‘મારું મન્ના' પાઠ છે, ત્યાં અભિયોગ શબ્દનો અર્થ વિદુર્વણા કરે છે. એ પ્રમાણે જાણવો. ‘ ૩યરેલુ ત્તિ’=આભિયોગિક દેવો અય્યત દેવલોક સુધી હોય છે=૧૨મા દેવલોક સુધી હોય છે. એથી અન્યતર કોઈ આભિયોગિક દેવમાં (ઉત્પન્ન થાય) એ પ્રમાણે અર્થ જાણવો. અભિયોજન ભાવતાયુક્ત સાધુ=અભિયોગ ભાવનાથી યુક્ત સાધુ, આભિયોગિક દેવમાં ઉત્પન્ન થાય છે, અને વિવા-લબ્ધિથી ઉપજીવકજીવનારો, અભિયોગ ભાવના કરે છે. યાદ - જે કારણથી, ઉત્તરાધ્યયનના-૩૬માં અધ્યયનમાં કહ્યું છે - જે સાધુ સાતા-રસ-ઋદ્ધિના હેતુ અર્થે મંત્ર-યોગ કરીને ભૂતિકર્મને કરે છે (તે) અભિયોગ ભાવના કરે છે. ટીકા : तस्मात्पुष्टालम्बने न विकुर्वणादिना दोष इति त्वरितगमनादिना अन्तरा तीर्थोल्लंघनादिना औत्सुक्यमात्रमेव चारणानामनाराधनानिमित्तमिति स्थितम् ।। ટીકાર્ય : તમાન્ ..... સ્થિતિમ્ II તે કારણથી=ગારવપૂર્વક અભિયોગવિષયક અનાલોચનામાં વૈક્રિય શરીર કરવારૂપ અભિયોગવિષયક અનાલોચતામાં, આભિયોગ્ય દેવોમાં ગતિ કહેવાઈ, પ્રશસ્ત વ્યાપારમાં કાંઈ જ નહિ, તે કારણથી, પુણાલંબનમાં વિકુણાદિથી દોષ નથી. એથી કરીને ત્વરિતગમનાદિથી વચ્ચેના તીર્થોના ઉલ્લંઘનાદિ વડે ઉત્સુકતામાત્ર જ ચારણોની અનારાધનાનું નિમિત્ત છે, એ પ્રમાણે સ્થિત છે. ઉત્થાન : પૂર્વમાં સિદ્ધ કર્યું કે, પુષ્ટાલંબનમાં વૈક્રિયની વિકુર્વણાદિથી દોષ નથી, પરંતુ ત્વરિતગમનને કારણે વચ્ચે તીર્થનું ઉલ્લંઘન કરવાથી તે વખતે વર્તતી ઉત્સુકતામાત્ર જ ચારણમુનિની અનારાધનાનું નિમિત્ત છે. ત્યાં પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે – ટીકા : अथ वैक्रिये प्रणीतभोजने च मायित्वं हेतुश्चतुर्थेउक्तस्तत्पुष्टालम्बने तदसम्भव एव । तथा च तद्ग्रन्थ: से भंते ! किं माई विकुव्वइ, अमाई विकुव्वइ ? गो० ? माई विकुव्वइ, नो अमाई विकुव्वइ । से केणठेणं भंते ! एवं वुच्चइ जाव णो अमाई विकुव्वइ ? गो० ! माईणं पणीयं पाणभोअणं भोच्चा भोच्चा वामेइ, तस्स णं तेणं पणीएणं पाणभोअणेणं अट्ठिअट्ठिमिंजा बहलीभवंति, पयणुए मंससोणिए भवइ, जे विय
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy