SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ धर्भपरीक्षा माग-२/गाथा-४० ७ टीs: यत्तु श्रावकस्य विपरीतप्ररूपणाया अत्र प्रकृतत्वात्तस्य चानाभोगाद् गुरुनियोगाद्वा तत्संभवात्तथाविधक्लिष्टपरिणामाभावात्रासावनन्तसंसारहेतुः, अत एव श्रावकप्रतिक्रमणसूत्रस्य वृत्तौ केवलं दुरन्तशब्दस्यैवाभिधानम् या च विपरीतप्ररूपणा मार्गपतितानामनन्तसंसारहेतुः सा सभाप्रबन्धेन धर्मदेशनाधिकारिणां बहुश्रुतत्वेन लोकपूज्यानामाचार्यादीनां कुतश्चिनिमित्तानिजलज्जादिहानिभयेन सावद्याचार्यादीनामिव, परविषयकमात्सर्येण गोष्ठामाहिलादीनामिव, तीर्थकृद्वचनस्याश्रद्धाने(न) जमाल्यादीनामिवाभोगपूर्विकावसातव्या ते चेहाधिकाराभावेनानुक्ता अप्यनन्तसंसारित्वेन स्वत एव भाव्याः, येन कारणेन कस्यचिदनाभोगमूलकमप्युत्सूत्रं कुदर्शनप्रवृत्तिहेतुत्वेन दीर्घसंसारहेतुरपि भवति, तेन दुरन्तसंसारमधिकृत्य मरीचिरेव दृष्टान्ततयादर्शितः तस्य च तथाभूतमप्युत्सूत्रं तथैव सञ्जातं, श्रीआवश्यकचूर्णावपि तथैवोक्तत्वात्, अन्यथा द्वित्रादिभवभाविमुक्तीनामपि मुनिप्रभृतीनामनन्तसंसारित्ववक्तव्यताऽऽपत्तौ जैनप्रक्रियाया मूलत एवोच्छेदः स्याद्-इत्यादि परेणोक्तम्, तदसत्, श्रावकस्यापि 'जणस्स धम्म परिकहेइ' त्ति वचनाद् गुरूपदेशायत्ततया धर्मकथनाधिकारित्वश्रवणात् कर्मपरिणतिवैचित्र्येण तस्यापि गुरूपदेशायत्ततां परित्यज्य कथञ्चित्सावधाचार्यादीनामिव विपरीतप्ररूपणासंभवात्, तस्याश्च स्वरूपतोऽनन्तसंसारकारणत्वात् तत्प्रतिक्रमणार्थमिहेत्थमुपनिबन्धाद् न चान्यत्र दुरन्ताभिधानमनन्तत्वप्रतिक्षेपकं, दुरन्तत्वस्यानन्तत्वाविरोधित्वाद् । टीमार्थ :यत्तु श्रावकस्य ..... अविरोधित्वाद् । हे वणी, ५२ 43 वायु त सत् छ, मेम सव्यय छे. પર વડે શું કહેવાયું ? તે સ્પષ્ટ કરે છે – શ્રાવકની વિપરીત પ્રરૂપણાનું અહીં શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રમાં વંદિતાસૂત્રમાં, પ્રકૃતપણું હોવાથી અને તેને=શ્રાવકને, અનાભોગથી કે ગુરુ વિયોગથી તેનો=વિપરીત પ્રરૂપણાનો, સંભવ હોવાથી તેવા પ્રકારના ક્લિષ્ટ પરિણામનો અભાવ હોવાના કારણે=ઉપદેશાદિની પ્રવૃત્તિમાં કરાયેલી વિપરીત પ્રરૂપણામાં જેવા પ્રકારનો ક્લિષ્ટ પરિણામ સંભવે છે તેવા પ્રકારનો લિષ્ટ પરિણામનો અભાવ હોવાના કારણે, આ શ્રાવકની વિપરીત પ્રરૂપણા, અનંતસંસારનો હેતુ નથી. આથી જ=શ્રાવકની વિપરીત પ્રરૂપણા અનંતસંસારનો હેતુ નથી આથી જ, શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રની વૃત્તિમાં કેવલ તુરંત શબ્દનું અભિધાન છે. અને અનંતસંસારનો હેતુ એવી જે વિપરીત પ્રરૂપણા માર્ગથી પતિત સાધુઓની છે, તે સભાના પ્રબંધને કારણે ધર્મદેશનાના અધિકારી એવા અને બહુશ્રુતપણું હોવાથી લોકપૂજ્ય એવા આચાર્યાદિનું કોઈક નિમિત્તથી પોતાની લજ્જાદિના હાનિતા ભયથી સાવઘાચાર્યની જેમ, પર વિષયક માત્સર્યાદિથી ગોષ્ઠામાહિલ આદિની જેમ, તીર્થંકરના વચનના અશ્રદ્ધાનથી જમાલિ
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy