SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦ ટીકા : अत्र कश्चिदाह – 'नन्वत्र दुरन्तानन्तशब्दौ दुःखलभ्यान्तत्वेनाऽन्ताभावेन चासंख्यातानन्ताभिधायको विरुद्धार्थाविति कथमेतदुपपत्तिरिति, स भ्रान्तः । “वणस्सइकायमइगओ उवकोसं जीवो उ संवसे । ત્તિમviડુરંત સર્વ જોખમ! મા પમાયણ II” (ઉત્તર. ૨૦) इत्यादावनन्तशब्दसमानाधिकरणस्य दुरन्तशब्दस्य दर्शनाद् दुरन्तानन्तवचनस्यातिशयितानन्तवाचकत्वेन विरोधाभावाद्, इत्थं सति विपरीतप्ररूपणाया दुरन्तानन्तसंसारकारणत्वे मरीचिदृष्टान्तोपन्यासस्य साक्षात्तस्यासंख्यातभववाचकप्रमाणविरोधेनानुपपत्तिस्तु तस्या दुरन्तानन्तसंसारकारणत्वोपलक्षितायुक्ततरत्वोपनयनाभिप्रायेण निरसनीया । ટીકાર્ય : સત્ર...નિરસનીયા ! અહીં શ્રાદ્ધવિધિ પ્રતિક્રમણસૂત્રની ચૂણિના ઉદ્ધરણમાં આવશ્યકતિર્થંક્તિનું ઉદ્ધરણ આપ્યું તેના પૂર્વે કહ્યું કે, આ વિપરીત પ્રરૂપણા દુરત અનંતસંસારનું કારણ છે. એમાં, કોઈક કહે છે – અહીં આવશ્યકચૂણિમાં, દુરંત અને અનંત શબ્દો દુઃખલભ્ય અંતપણાથી અને અંતના અભાવથી અસંખ્યાત અને અનંત અભિધાયક વિરુદ્ધ છે. એથી કેવી રીતે એની ઉપપતિ=સંગતિ, થાય? તે ભ્રાત છે; કેમ કે “વનસ્પતિકાયને પામેલો જીવ ઉત્કૃષ્ટથી અનંત દુરંતકાલ સંવાસ કરે, (માટે) હે ગૌતમ ! તું એક સમય પણ પ્રમાદી ન થા.” (ઉત્તરાધ્યયનસૂત્ર ગાથા-૧૦). ઈત્યાદિમાં અનંત શબ્દના સમાતાધિકરણ એવા દુરંત શબ્દનું દર્શન હોવાથી દુરત અનંત વચનનું અતિશયિત અનંતનું વાચકપણું હોવાથી=અતિ ખરાબ એવા અનંતનું વાચકપણું હોવાથી, વિરોધનો અભાવ છે. આમ હોતે છતે દુરંત અનંત શબ્દ અતિશયિત અનંતનું વાચક છે એમ પૂર્વમાં સ્થાપન કર્યું એમ હોતે છતે, વિપરીત પ્રરૂપણાનું દુરંત અનંતસંસારના કારણપણામાં મરીચિતા દાંતના ઉપચાસની સાક્ષાત્ તેના અસંખ્યાત ભાવવાચક એવા પ્રમાણની સાથે વિરોધ હોવાને કારણે અનુપપતિ વળી તેના=વિપરીત પ્રરૂપણાતા, દુરંત અનંતસંસારના કારણત્વથી ઉપલક્ષિત અયુક્તતરત્વના ઉપનયનના અભિપ્રાયથી લિરાસ કરવી. ભાવાર્થ : પૂર્વમાં ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી સ્થાપન કર્યું કે મરીચિનું વચન ઉસૂત્રમિશ્ર નથી, પરંતુ ઉત્સુત્રરૂપ છે. ત્યાં કોઈક કહે છે –
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy