________________
૨૧૬
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૧ तत्तिलोदकस्थण्डिलजातं विरहिततरमतिशयेनागन्तुकैस्तदुत्थैश्च जीवैर्वर्जितमित्यर्थः, तथापि खलु भगवताऽनाचीर्ण= नानुज्ञातम्, एषोऽनुधर्मः प्रवचनस्य, सर्वैरपि प्रवचनमध्यमध्यासीनैरशस्त्रोपहतपरिहारलक्षण एव धर्मोऽनुगन्तव्य इति भावः । अथैतदेव विवृणोति
वुक्कंतजोणिथंडिलअतसा दिना ठिई अवि छुहाइ । तहवि ण गेण्हेसुं जिणो मा हु पसंगो असत्थहए ।।९९८ ।।
यत्र भगवानावासितस्तत्र बहूनि तिलशकटान्यावासितान्यासन् तेषु च तिला व्युत्क्रान्तयोनिका अशस्त्रोपहता अप्यायुःक्षयेणाचित्तीभूताः, ते च यद्यस्थण्डिले स्थिता भवेयुस्ततो न कल्पेरन्, इत्यत आह स्थण्डिले स्थिताः, एवंविधा अपि त्रसैः संसक्ता भविष्यन्ति, अत आह अत्रसाः तदुद्भवागन्तुकत्रसविरहिताः, तिलशकटस्वामिभिर्गृहस्थैश्च दत्ताः, एतेनादत्तादानदोषोऽपि तेषु नास्तीत्युक्तं भवति, अपि च ते साधवः, क्षुधा पीडिता आयुषः स्थितिक्षयमकार्षुः, तथापि श्रीजिनो वर्द्धमानस्वामी नाऽग्रहीत्, माभूदशस्त्रहते प्रसङ्गः, 'तीर्थङ्करेणापि गृहीतं' इति मदीयमालम्बनं कृत्वा मत्सन्तानवर्तिनः शिष्या अशस्त्रोपहतं मा ग्राहिषुरिति भावः, 'व्यवहारनयबलीयस्त्वख्यापनाय भगवता न गृहीता' इति हृदयम् युक्तियुक्तं चैतत्प्रमाणस्थपुरुषाणाम् । यत उक्तं
'प्रमाणानि प्रमाणस्थै रक्षणीयानि यत्नतः ।। विषीदन्ति प्रमाणानि प्रमाणस्थैर्विसंस्थुलैः ।।" इत्यादि । टीमार्थ :
सा ..... इत्यादि । भने त तीर्थ:२ सने साधुनी सामान्यता, 20 आयी छ में प्रभारी मतापाय छ - સગડ=ગાડું, હદતળાવ, સમભૂમિ અને વળી વિશેષથી વિરહિતતા=જીવોથી વિરહિતતર, હતી તોપણ અનાચીર્ણ છે=ભગવાન વડે અનનુજ્ઞાત છે, પ્રવચનનો આ અનુધર્મ છે–સાધુએ અનુસરણ કરવા યોગ્ય ધર્મ છે. (બૃહત્કલ્પસૂત્ર गाथा-८८७)
વ્યાખ્યા-જ્યારે ભગવાન શ્રીમદ્ મહાવીરસ્વામી રાજગૃહનગરથી ઉદાયનનરેન્દ્રની પ્રવ્રજ્યા માટે સિન્થસૌવીરદેશના અવતંસ આત્મક વીતભયનગર પ્રતિ પ્રસ્થિત થયા ત્યારે અપાંતરાલમાં ઘણા સાધુઓ સુધાથી આર્ત અને તૃષાથી અર્દિત તૃષાથી બાધિત, થયા અને સંજ્ઞાથી બાધિત થયા અને જ્યાં ભગવાન વસેલા ત્યાં તલથી ભરાયેલા શકો, પાણીથી પૂર્ણ હદો, અને સમભૌમત્રગર્તા-બિલાદિ વર્જિત ઈંડિલ, હતાં=શુદ્ધભૂમિ હતી. અને વિશેષથી તે તલ, ઉદક અને સ્પંડિલનો સમૂહ વિરહિતતર હતું આગન્તુક અને તર્ધ્વસ્થ જીવોથી અતિશય વર્જિત હતું; તોપણ ખરેખર ભગવાન વડે અનાચીર્ણ છે અનુજ્ઞાત નથી, આ અનુધર્મ પ્રવચનનો છે=ભગવાનને અનુસરનારો ધર્મ પ્રવચનનો છે=સર્વ પણ પ્રવચનને અનુસરનારા સાધુઓ વડે અશસ્ત્ર ઉપહત પરિહારલક્ષણ જ ધર્મ અનુસરો જોઈએ. એ પ્રકારનો ભાવ છે. હવે આને જ વિવરણ કરે છે – વ્યુત્ક્રાંતયોનિ વાળા, સ્પંડિલમાં રહેલા, અત્રસવાળા અને દિવા=સ્વામી વડે અપાયેલા, (તલો હતા.) વળી, સુધાની