SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ह्रीँ अर्हं नमः । श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । ऐं नमः । ભાષાચાર્ય ન્યાયવિશારદ મહામહોપાધ્યાય શ્રીમદ્ યોવિજયજી વિરચિત સ્વોપજ્ઞ વૃત્તિ યુક્ત ધર્મપરીક્ષા છાયા : શબ્દશઃ વિવેચન ભાગ-૨ અવતરણિકા : ततश्च 'मिथ्यादृशां गुणा न ग्राह्याः' इति कदाग्रहः परित्याज्य इत्यभिप्रायेणाह અવતરણિકાર્ય : અને તેથી=માર્ગાનુસારી સર્વ કૃત્ય અનુમોદનીય અને પ્રશંસનીય છે તેથી, “મિથ્યાદૃષ્ટિના ગુણો ગ્રહણ કરવા યોગ્ય નથી” એ પ્રકારનો કદાગ્રહ ત્યાગ કરવા યોગ્ય છે. એ પ્રકારના અભિપ્રાયથી ગ્રંથકારશ્રી કહે છે ગાથા: इअ लोइअलोउत्तरसामन्नगुणप्पसंसणे सिद्धे । मिच्छदिट्ठीण गुणे ण पसंसामोत्ति दुव्वयणं । । ३६।। इति लौकिकलोकोत्तरसामान्यगुणप्रशंसने सिद्धे । मिथ्यादृष्टीनां गुणान् न प्रशंसाम इति दुर्वचनम् ।। ३६ ।। - અન્વયાર્થ : ફગ=આ પ્રકારે=ગાથા-૩૫માં વર્ણન કર્યું એ પ્રકારે, તોઞલોત્તરસામત્રશુળળસંસળે સિદ્ધે=લૌકિક
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy