SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦ ટીકાર્ચ - વિશ્વ ... મોનનવિધિપરત્વમસિ || વળી, ગ્રંથકારશ્રી પૂર્વપક્ષીને “ વિશ્વથી કહે છે – “નાવ વારિ પં ઇત્યાદિ સૂત્ર પણ નરક ઉપપાતથી અતિરિક્ત વિશેષ ભાવને ગ્રહણ કરીને પરિમિત ભવવાળા જમાલિજાતીય દેવ કિલ્બિષિક વિષયને જમાલિ સાદગ્ધ પ્રદર્શન માટે ઉપવ્યસ્ત છે. પરંતુ દેવ કિલ્બિષિક સામાન્ય વિષય નથી એ પ્રમાણે સંભાવના કરાય છે=જેમ પૂર્વપક્ષીએ કહ્યું કે ભગવતીમાં બતાવેલ કિલ્બિષિકના ભવભ્રમણનું સૂત્ર સામાન્ય વિષયવાળું છે. તેવું સામાન્ય વિષયવાળું સંભાવના કરાતું નથી; કેમ કે અન્યથા=ભગવતીનું સૂત્ર સામાન્ય વિષયવાળું છે તેમ સંભાવના કરવામાં આવે તો, “કેટલાક કિલ્બિષિકદેવો અનાદિ, અપરિમિત, દીર્ઘમાર્ગરૂપ ચાર અંતવાળા=ચાર ગતિના અંતવાળા સંસાર કાંતારમાં પરાવર્તન કરે છે.” એ પ્રકારના અગ્રિમ સૂત્રના અભિયાનની અનુપપત્તિ છે કિલ્બિષિકના સંસારપરિભ્રમણને કહેનારા સૂત્ર પછી આગળના સૂત્રતા કથનની સંગતિ નથી, તેથી ‘સત્યેાડ્યાં' ઈત્યાદિ સૂત્ર અપરિમિત ભવનું અભિધાયક છે=કિલ્બિષિકના ઘણા ભવના પરિભ્રમણને કહેનારું છે. અને વાવ વત્તારિ” ઈત્યાદિ ભગવતીનું સૂત્ર પરિમિત ભવનું અભિધાયક છેઃકિલ્બિષિકના પરિમિત ભવપરિભ્રમણને કહેવાયું છે. એ પ્રમાણે યુક્ત છે. નાવ વત્તારિ” સૂત્ર પરિમિત ભવપરિભ્રમણને કહેનારું છે. તેની યુક્તિથી પુષ્ટિ કરે છે – સામાન્ય અભિધાનનું પણ કિલ્બિષિકના સંસારપરિભ્રમણને કહેનારા ‘નાવ વારિ ઈત્યાદિ સામાન્ય અભિધાનવાળા સૂત્રનું પણ એક વિશેષ પ્રદર્શનમાં='માફયા'ઇત્યાદિ સૂત્ર દ્વારા કેટલાક કિલ્બિષિયાના અપરિમિત ભવને કહેવારૂપ એક વિશેષતા પ્રદર્શનમાં, તેનાથી ઈતરનું વિશેષ પરપણું થાય છે ત્યારૂયા સૂત્રથી ઈતર વાવ વત્તારિ ઈત્યાદિ સૂત્રનું વિશેષપરપણું થાય છે, જે પ્રમાણે “બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. કૌડિન્ય નામના બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ નહિ.” એ પ્રકારના વચનમાં બ્રાહાણો ભોજન કરાવવા જોઈએ. એ વચનનું કૌડિન્ય ઈતર બ્રાહ્મણના ભોજનની વિધિમાં પરપણું છે. ટીકા - यत्तु – “अत्थेगइआ” इत्यादिसूत्रमभव्यविशेषमधिकृत्यावसातव्यं, तद्व्यञ्जकं त्वन्ते निर्वाणाऽभणनमेव - इति परेणोच्यते तदसत्, अन्ते निर्वाणाऽभणनादीदृशसूत्राणामभव्यविशेषविषयत्वे “असंवुडे णं अणगारे आउअवज्जाओ सत्तकम्मपगडीओ सिढिलबंधणबद्धाओ घणियबंधणबद्धाओ पकरेइ, हस्सकालठितिआओ दीहकालठितिआओ पकरेइ, मंदाणुभागाओ तिव्वाणुभागाओ पकरेइ, अप्पपदेसग्गाओ बहुप्पदेसग्गाओ पकरेइ । आउयं च णं कम्मं सिअ बंधइ सिअ णो बंधइ, असायवेअणिज्जं च णं कम्मं भुज्जो भुज्जो उवचिणाइ, अणाइयं च णं अणवदग्गं दीहमद्धं चाउरंतसंसारकंतारमणुपरिअट्टइ ।” “कोहवसट्टे णं भंते जीवे किं बंधइ ? किं पकरेइ ? किं चिणाइ ? किं उवचिणाइ ? संखा! कोहवसट्टे णं जीवे आउअवज्जाओ सत्तकम्मपगडीओ सिढिलबंधणबद्धाओ, एवं जह पढमसए असंवुडस्स अणगारस्स जाव अणुपरि अट्टइ । माणवसट्टे णं भंते । जीवे
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy