SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૪૦ एयं पुण एवं खलु अन्नाणपमायदोसओ णेयं । जं दीहा कायठिई भणिआ एगिंदियाईणं ।।१६।। इति उपदेशपदे, व्याख्यायां च - “एकेन्द्रियादिजातिषु दूरं मनुजत्वविलक्षणास्वरघट्टघटीयन्त्रन्यायक्रमेण पुनः पुनरावर्त्तते, एतदपि कुतः सिद्धं? इत्याह यद् यस्मात्कार-णाद् दीर्घा द्राघीयसी कायस्थितिः पुनः पुनर्मृत्वा तत्रैव काय उत्पादलक्षणा भणिता प्रतिपादिता, सिद्धान्ते, एके-न्द्रियादीनां जातीनामिति एकेन्द्रियद्वीन्द्रियादिलक्षणानां जीवानामिति ।" तत एकेन्द्रियादिजात्याश्रितस्यैवारघट्टघटीयन्त्रन्यायस्याश्रयणान्न दृष्टान्तदाान्तिकयोर्वेषम्यमिति, तदसत्, तत्र मनुजत्वगतिदौर्लभ्याधिकारादरघट्टघटीयन्त्रन्यायसामान्यस्यकेन्द्रियादिजातिमात्रेण विशेषविवक्षायामप्यत्र सर्वज्ञमतविकोपकस्य चतुरशीतिलक्षजीवयोनिसकुलसंसारपरिभ्रमणाधिकारात्पुनः पुनर्गतिचतुष्टयभ्रमणाश्रितस्यैव विवक्षितत्वाद् । ટીકાર્ય : યા. વિક્ષતત્વદ્ જે વળી, કોઈક કહે છે, તે અસત્ છે, તેમ અવય છે. કોઈક શું કહે છે ? તે બતાવે છે – જેને જે જીવતે, એકેન્દ્રિય આદિમાં ફરી ફરી ઉત્પાત દ્વારા લાંબી સંસારની સ્થિતિ છે. તેને ઉદ્દેશીને જ આ વ્યાયઅરઘટ્ટઘટીયંત્રત્યાય પ્રવર્તે છે. તેમાં પૂર્વપક્ષી યુક્તિ આપે છે – તે કહેવાયું છે – “આ વળી=મનુષ્યપણાનું દુર્લભપણું વળી, આ પ્રમાણે જ=જે પ્રમાણે પૂર્વમાં કહ્યું એ પ્રમાણે જ, અજ્ઞાન પ્રસાદ દોષથી જાણવું. જે કારણથી એકેન્દ્રિય આદિની દીર્ઘકાય સ્થિતિ કહેવાઈ છે. " (ઉપદેશપદ ગાથા-૧૬) એ પ્રકારે ઉપદેશપદમાં અને વ્યાખ્યામાં ટીકામાં કહેવાયું છે – “(આનાથી આવિષ્ટ જીવ અજ્ઞાન-પ્રમાદથી આવિષ્ટ જીવ.) મનુષ્યત્વથી વિલક્ષણ એવી દૂર એકેન્દ્રિય આદિ જાતિઓમાં અરઘટ્ટઘટીયંત્રત્યાયના ક્રમથી ફરી ફરી આવર્તન પામે છે. આ પણ કેવી રીતે સિદ્ધ છે ? એકેન્દ્રિય આદિમાં ફરી ફરી આવર્તન પામે છે આ પણ કેવી રીતે સિદ્ધ છે ? એથી કહે છે – જે કારણથી દીર્ઘ=દ્રાઘીયસી કાયસ્થિતિ ફરી ફરી મરીને એ જ કાયમાં ઉપપાતરૂપ કાયસ્થિતિ, સિદ્ધાંતમાં કહેવાઈ છે. કોની કહેવાઈ છે ? તે કહે છે – એકેન્દ્રિય આદિ જાતિની એકેન્દ્રિય, બેઈન્દ્રિય આદિ લક્ષણરૂપ જીવોની કાયસ્થિતિ કહેવાઈ છે. એમ અન્વય છે.” તેથી એકેન્દ્રિય આદિ જાતિને આશ્રયીને જ અરઘટ્ટઘટીયંત્રત્યાયનું આશ્રયણ હોવાથી દાંતદાતિકનુંsઉત્સુત્રભાષણ કરનારને અરઘટ્ટાટીયંત્રત્યાયથી અનંતસંસાર પ્રાપ્ત થાય છે એ રૂપ દાર્શનિક અને જમાલિરૂપ દષ્ટાંતનું વૈષમ્ય નથી. એથી જમાલિ ચારગતિમાં ભ્રમણ કરશે નહીં તોપણ સૂત્રકૃતાંગતા વચનથી અરઘટ્ટઘટીયંત્રત્યાયથી જમાલિને અનંતસંસારપરિભ્રમણ સ્વીકારવામાં
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy