SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૩ 'कज्जं इच्छंतेण अणंतरं कारणंपि इट्ठति ।। નદ મહારÍÍત્ત ડ્રેષ્ઠતે દમદાર |' (પંઘા.૬/૩૪) (३) पुरुषस्य च तत्सम्बन्धितया, इति तत्त्वतः सर्वत्र भावापेक्षमेवानुमोदनीयत्वं पर्यवस्यति । सानुमोदना पुनः प्रमोदमूलो हर्षपूर्वकः त्रयाणां योगानां कायवाङ्मनसां व्यापारो रोमाञ्चोद्गमप्रशंसाप्रणिधानलक्षणो, न तु मानसव्यापार एव, करणकारणयोरिवानुमोदनाया अपि योगभेदेन त्रिविधाया सिद्धान्ते प्रतिपादनात्, मानसव्यापारस्यैवानुमोदनात्वे प्रशंसादिसंवलनादनुमोदनाफलविशेषानुपपत्तेश्च न च यथा नैयायिकैकदेशिनां मङ्गलत्वादिकं मानसत्वव्याप्या जातिस्तथाऽस्माकमनुमोदनात्वमपि तथा, इति त्रयाणामपि योगानां हर्षमूलो व्यापारोऽनुमोदनेति वस्तुस्थितिः, यश्चानुमोदनाव्यपदेशः क्वचिच्चित्तोत्साहे एव प्रवर्त्तते स सामान्यवाचकपदस्य विशेषपरत्वात्, निश्चयाश्रयणाद्वेत्यवधेयम् ।।३३।। ટીકાર્ય : અનુમોનાથા ...... અવધેયમ્ II ‘મજુમોત્તિ ' અનુમોદનાનો વિષય જે વસ્તુ, તે અનુમોદનીય છે. અને તેનું વિષયપણું અનુમોદવાનું વિષયપણું, (૧) ભાવનું સાક્ષાત્ છે; કેમ કે સાધુઓનું ભાવપ્રધાનપણું છે. =સાધુ ભાવને પ્રધાન કરીને જ ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરે છે તે, ઓઘનિર્યુક્તિમાં કહેવાયું છે – “સમસ્તગણિપીટકક્ષરિતસારવાળા=સમસ્ત દ્વાદશાંગીના પરમાર્થને જાણનારા, નિશ્ચયનયનું અવલંબન કરનારા ઋષિઓનું પરમ રહસ્ય પારિણામિકભાવ પ્રમાણ છે.” (૨) અને તત્કારણ એવી ક્રિયાનું મોક્ષને અનુકૂલ એવા ભાવનું કારણ એવી ક્રિયાનું, તદ્દ ઉત્પાદન દ્વારા=મોક્ષને અનુકૂલ ભાવ ઉત્પાદન દ્વારા, અનુમોદવાનું વિષયપણું છે. જે કારણથી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાનું વચન છે – કાર્યને ઇચ્છતા મનુષ્ય વડે અનંતર કારણ પણ ઈષ્ટ છે. જે પ્રમાણે આહારથી થનારી તૃપ્તિને ઇચ્છતા પુરુષને અહીં=સંસારમાં, આહાર ઈષ્ટ છે.” (પંચાશક-૬, ગાથા-૩૪). (૩) અને પુરુષનું તત્સંબંધીપણાથી=ભાવના સંબંધીપણાથી અથવા ભાવની નિષ્પત્તિનું કારણ બને તેવી ક્રિયાના સંબંધીપણાથી, અનુમોદવાનું વિષયપણું છે. એથી તત્વથી=પરમાર્થથી, સર્વત્ર==ણે વિકલ્પમાં ભાવની અપેક્ષાએ જ અનુમોદનીયપણું પર્યવસાન પામે છે. વળી, તે અનુમોદના પ્રમોદભૂલ હર્ષપૂર્વકનો કાયા, વાણી અને મનરૂપ ત્રણે યોગોનો રોમાંચનો ઉદ્ગમ, પ્રશંસા અને પ્રણિધાનરૂપ વ્યાપાર છે. પરંતુ માનસવ્યાપાર જ નહિ; કેમ કે કરણ અને કરાવણની જેમ અનુમોદનાનું પણ
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy