SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૩૮ અવતરણિકા :यत आह અવતરણિકાર્ય : જે કારણથી કહે છે=જ્ઞાનશૂન્ય સાધુની પ્રવૃત્તિ મોટા અનર્થ માટે છે એમ પૂર્વગાથાના અંતે કહ્યું, તે સ્પષ્ટ કરવા માટે જે કારણથી કહે છે – ગાથા - जं जयइ अगीयत्थो, जं च अगीयत्थनिस्सिओ जयइ । वट्टावेइ य गच्छं, अणंतसंसारिओ होइ ।।३९८ ।। ગાથાર્થ : અગીતાર્થ જે યતના કરે છે તપ-સંયમમાં યત્ન કરે છે અને જે અગીતાર્થનિશ્રિત યતના કરે છે અને ગચ્છને પ્રવર્તાવે છે, તે સાધુ અનંતસંસારી થાય છે. ll૧૯૮ll ટીકા : यत् किमपि यतते स्वयं तपोऽनुष्ठानादौ यत्नं करोत्यगीतार्थोऽज्ञो यच्चागीतार्थनिश्रितो यतते, यश्चाज्ञनिश्रया तमेवाज्ञं गुरुत्वेन गृहीत्वेत्यर्थः, वर्त्तयति च गच्छं पालयति च गणं, चशब्दादजाननप्यभिमानेन ग्रन्थान् व्याचष्टे स तेन स्वयं यतनगच्छवर्त्तनग्रन्थव्याख्यानेनाऽनन्तसंसारो विद्यते यस्यासावनन्तसंसारिको भवति ।।३९८ ।। ટીકાર્ય : ચ મિપિ .... ભવતિ | અગીતાર્થ અજ્ઞ સાધુ, સ્વયં જે કંઈ તપ-અનુષ્ઠાન વગેરેમાં થતા કરે છે અને અગીતાર્થનિશ્રિત યત્ન કરે છે=જે સાધુ અજ્ઞને ગુરુપણા વડે ગ્રહણ કરીને યત્ન કરે છે અને ગચ્છને પ્રવર્તાવે છે=ગણનું પાલન કરે છે, ૫ શબ્દથી નહિ જાણતો પણ અભિમાનથી ગ્રંથોને કહે છે=શાસ્ત્રના અર્થોને કહે છે, તે સાધુ તેના વડેઃસ્વયં યત્ન-ગચ્છનું ચલાવવું-ગ્રંથના કહેવા વડે, અનંતસંસારવાળો થાય છે અનંત સંસાર વિદ્યમાન છે જેને એવો અનંતસંસારી થાય છે. li૩૯૮ ભાવાર્થ : ભગવાનના વચનમાં જેને સ્થિર શ્રદ્ધા છે તે મહાત્મા ભગવાનના વચનના પરમાર્થને જાણનારા ગીતાર્થ ગુરુના વચનથી તપ-સંયમમાં યત્ન કરે, પરંતુ જેમને તેવા ગુણવાન ગુરુની પ્રાપ્તિ હોવા છતાં સ્વમતિ
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy